________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫
લાલા હરખચંદ તિણે સમેરે લાલ, સ‘ઘ લઈ સિદ્ધગિરિ જાય; સુ. મસાલીઆ ગેાવીંઢજી રે લાલ, લીંખડી એકઠા થાય.
સ. ૧૮
એહુ સંધપતી એકઠા થૈ લાલ, મળીહળી કરે જાત્ર; સુ. લાહા લખમીને લીધેરે લાલ, દ્રેઇ દાન સુપાત્ર. શેઠજી પણ સાથે તિહાંરે લાભ, ભાવ ભલેા મન માંહી. સુ. સમય ભલેા પચાવનારે લાલ, જગમાંહી દુખ નહી કાંઈ. સંવત અઢાર છપનેરે લાલ, કાકાજી અમદાવાદ. સુ. આઠ વરસ લગે રહ્યારે લાલ, લેાક જાણે જસ વાસ. સંવત અઢારે ચાઢેરે લાલ, સઘપતિ પોતે થાય. સુ. શ્રી સિદ્ધાચળ ભેટીયારે લાલ, હૈયડે હર્ષ ન માય. સંવત અઢાર ખાસઠેરે લાલ, ડાહ્યાભાઈ સુજાણ; સુરતથી સંધ લેઇનેરે લાલ,
૩. ૨૩
૩. ૨૫
૩. ૨૬
૩. ૨૭
શેઠજીને પુછી કરીરે લાલ, ભેટણ ગાડીરાય; સુ. સંઘ સરસ બન્યા અતિ ઘણુંરે લાલ, ગોડીરાયને ભેટયા જાય. સુ. ૨૪ મેરવાડે પ્રભુ તેડીનેરે લાલ, સઘને હર્ષ અપાર. સુ. સઘ સરસ રળીઆમારે લાલ, ઘણું શું કહું વારાવાર. શેઠાણી સાચા દિલથીરે લાલ, ઉજમણું સુખકાર. જી. કર્યું ધન ખરચી ઘણુંરે લાલ, લાહા લીધા ધરી પ્યાર. એમ શેઠજી ચિત્ત ઉજવળેરે લાલ, ધર્મમાં સઘળે જાય. સુ. સાહાય કરે સંઘની સદારે લાલ, ધર્મીને ધર્મ સહાય. સંવત અઢાર અડ્રેસમાંરે લાલ, શ્રી સ ંપ્રેસર પાસ. સુ. પગલાં ત્રણ જિનરાજનાંરે લાલ, થાપ્યાં આણી ઉલ્લાસ, ૩. ૨૮ અઠાતરી નિજ ઘરે કરી રે લાલ, એમ ઓચ્છવ રૂડી ભાત; સુ. વિઘન હરે સઘમાં સદા રે લાલ, રોગની હાય ઉપશાંત. સવત અઢાર અગણાતરે લાલ, ઇચ્છાભાઈ ઘર નાર; સુ. ઉજમણું રૂડું ઘણું રે લાલ, આગળ કહ્યા તે ધાર. નવાણું જાત્રા કરી રે લાલ, વર્ગ ત્રણ સાધ્યા સાર; સુ. રૂડાં કારણ આવી મીલે રે લાલ, પુન્ય અપાર હાય. પુન્ય કારણ એમ મેટેકાં રે લાલ, શેઠના આઉખા મઝાર; સુ. લઘુ અવસરની નહી મા રે લાલ, કહેતાં કીમ આવે પાર. સુ. ૩૨
૩. ૨૯
૩. ૩૦
૩. ૩૧
For Private And Personal Use Only
૩. ૧૯
૩. ૨૦
૩. ૨૧
૩. ૨૨