________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
સુ. ૧૦
તારંગા આખુ ભેટી કરીરે લાલ, ગાડી સ'પ્રેસર પાસ. સુ. ઉભી સેારડ નેમનાથજીરે લાલ, સિદ્ધગિરિ ભેટયા ઉદ્ઘાસ સવત અઢાર સાડત્રીશમાંરે લાલ, પ્રેમચંદ લવજી સાર. સઘવી સિદ્ધગિરિના થયેારે લાલ, શેઠજી પણ હતા લાર. જીવણસુત દેવરાજજીરે લાલ, ગાડીજી સઘળે ભાળ. સુ. સંવત અઢાર છેતાલીશેરે લાલ, બીજીવાર રસાળ. પ્રેમચંદ લવજી તોારે લાલ, સંઘ શેત્રુજે વિશાળ. સુ. સવત અઢાર ખવીસનેરે લાલ, હ્રદયરામ દીવાન. મસાલીઆ ગેાવીંદજીરે લાલ, પ્રેમચંદ લવજી પ્રધાન. સુ. ત્રીહું જણ મલી સંઘવીરે, મારવાડે કરાવી જાત્ર. દાન માન જસ ઉજળારે લાલ, દીધાં દાન સુપાત્ર. સુ. સંવત અઢાર પંચાવનેરે લાલ, અજિતનાથ મહારાજ. ઓચ્છવ બહુ યુકતે કરીરે લાલ, શેઠજી વધારી લાજ. સુ. ઉદયસાગર સૂરી તેડીને ૨ે લાલ, પ્રતિષ્ઠા કેઈ મિંખ કીષ. ધન લાહેા લેઈ શેઠજી રે લાલ, પ્રભુ બેસાડી જશ લીધ; સુ. પૂજા પ્રભાવના નિતનવીરે લાલ, રાજનગર ઉછર’ગ સ. ૧૧ ઠામેઠામ પૂજાતણી રે લાલ, ચેાગવાઇ મેલે અભંગ; સુ. લખમીચન્દ્વ ધર્મચંદ્ર સુતેરે લાલ, આચ્છવ કરે વળી તેહ; સુ. નદીસર દ્વીપને ભલેા રે લાલ, પંચકલ્યાણક ધરી નેહ. પરણાવ્યા પ્રભુ પાતે લઇ રે લાલ, શેઠાણીની પુરી આસ. સુ. એ આચ્છવ ધરે લાવીનેરે લાલ, ઉપના અતિ ઉલ્લ્લાસ. સહસા પ્રભુ ચાપીએ રે લાલ, ધન ખરચી જીભ ચીત; સુ. તે એચ્છવમાં નહી મા રે લાલ, રાખી જિનશાસન રીત. સુ. ૧૪ ઓચ્છવ દોય લાગટ થયા રે લાલ, માસ । લગે નીત; સુ. મેહરાય જુદો પડચા રે લાલ, ધર્મરાય થઈ સજીત. સુ. ૧૫ માતર ગામ મધ્યે વળી રે લાલ, લખમીચંદ કરે ખાસ; સુ. દેવળ સુમતિ જીણુ દનુ રે લાલ, સંઘની પુરે તે આસ. ઈમ શુભ કરણીએ ઉપનારે લાલ, દેવગતિ માંહી તેહ; સુ. કોઈક શરીરે પેશી ખેલીઆ રે લાલ, લોક મુખે વાત એહ. સુ. ૧૭
૩. ૧૨
સ. ૧૩
સુ. ૧૬
For Private And Personal Use Only
સુ. ૪
સુ.
સુ. પ
સુ.
૩. ૭
સુ. ૮
૩.