________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
દુલહો દશ ઢષ્ટાંતે સાર, શ્રાવક કુળ પામ્યા અવતાર; હવે અહીલે મહારી સભાય, કરો ધરમ ભવ દુખ મીટ જાય. મંગલીક ચાર તણાં એ નામ, ચિત્તમાં ધરજો તીરથ ઠામ; શ્રી સિદ્ધાચળ ને ગિરિનાર, આખુ તારંગા મનોહાર. સમેતશિખર સિદ્ધ જિનવીશ, અષ્ટાપદ સમા નિશ દિશ; પારકરમાં ગાડી જિનરાય, વરણુ અઢાર સેવે તસ પાય. વઢીઆરે સખેસર ધણી, તસ કીરત છે જગમાં ઘણી; એ આદી તીરથ વિશાળ, તેહ સાંભળેા થઈ ઉજમાળ, શાશ્વતી અશાશ્વતી પ્રતિમા જેહ, સ્વર્ગ મૃત્યુ પાતાળે તેહ; નાની મોટી પ્રતિમા કહી, ભવી પણ ભાવે પ્રણમે સહી. શાસનનાયક વીર જીણું, મુખ સેાહે પુનીમના ચંદ; કરજોડીને માગુ એહ, મુજને કહી એમ દેજો છેતુ. જિન ગણધર સાધુ ધર્મ સાર, સ્મરણ કરતાં લહે ભવપાર; સડત્રીશમી એ પુરી ઢાળ, શેઠે વખતચંદ ગુણની માળ. ભણશે ગણશે જે પ્રભાત, મંગળ માળા લહે સુત સાત; હીરવર્ધન સુગુરૂ સુપસાય, ખેમવર્જુન નિત નિત ગુણ ગાય.
દુહા.
પહેલે દશકે રામ તપણે, લાલિત પાલિત જેઠુ; કળા અભ્યાસ કર્યાં ઘણા, ખીજે દૃશકે તેઙ. સમજણા થયા શેઠજી, વરસ પચીસમાં જાણુ; દામજી લશ્કર સમે, પ્રગટ નામ પ્રમાણ.
ઢાળ ૩૮ મી.
For Private And Personal Use Only
૧૮
૧૯
૨૦
૨૧
૨૩
૨૩
૨૪
૨૫
( પ્રવહણ તિહાંથી પૂરીચાંરે લાલ `એ દેશી. )
રાજનગર રળીઆમણુંરે લાલ, વખતચંદ અવતાર. સુણા શ્રાતા; સ'વત સત્તરનુઆ સમેરે લાલ, ફાતી વદી બીજ સાર સુ. સંવત અઢાર અઢારમાંરે લાલ, દામાજી લશ્કર વાત. સુ. શેઠજી. માન લલ્લું તદારે લાલ, મુટક ઘડાબ્યા વિખ્યાત. સંવત અઢાર છવીસમાંરે લાલ, તારાચંદ સંઘ જેય. સુ. રાજનગરે તે આવીનેરે લાલ, સુરતવાસી સઘ લેઈ
સુ. ૨
સુ. ૩