________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
મન વંછિત ફળ થાય, મનોરથ કરતાં રે. ૧૮ પડીકમણાં પસહ, કેઈ વ્રત ધારીરે; દેવ જુહારે નિત, જસ મતિ સારીરે. દેહરાસર ઘરમાંહી, દંપતિ પૂજે રે,
અજિત જીણુંદ મહારાજ, દુરીત સવિ પૂજે રે. ૨૦ ત્રિતું કાળે એમ તેહ, દિન પ્રતે સેવા રે; મુકે નહીં લગાર, પડ્યા તસ હેવા રે. દઢ ધર્મી તે લગાર, મળે નહી ધરમે રે, દયા ધરમ જગ સાર, ન ભલે ભમે રે.
૨૨ પંચલ પચીસી નીત, પ્રભાતે ગણુતા રે; જિન મુની ગણે નાભાસ, વળી તે ભણતા. ૨૩ છત્રીશમી એ ઢાળ, પુન્ય વિશાળ રે, એમ સુખ લહે રસાળ, મંગળ માળી રે, ૨૪
દુહા વહેલા પ્રભાતે ઉઠીને, ચાર મંગળીકનાં નામ; સમરણ કરે નિત શેઠજી, મન રાખી એક ઠામ. ૧
ચત. मंगलं भगवान् वीरो, मंगलं गौतमः प्रभुः। मंगलं स्थूलीभद्राद्या जैनो धर्मस्तु मंगलं. ॥ મંગળ પચીસી સાંભળે, છતા તમે ગુણવંત; સૂર્ય પહેલાં તે ઉકે, શુભ કરણ જસ હુંત.
ઢાળ ૩૭ મી.
(ચોપાઇની દેશી. ) સરસતી માતા સાજ કરો, અમૃત વચન મુજ હીયડે ધરે. પંચ પરમેષ્ઠી કરૂં પ્રણમ, વળી સંભાળું સહુ ગુરૂ નામ. ૧ મંગળિક ચાર કહ્યા જિનરાય, તમ સમરણ કીજે ચિત્ત લાય; અતીત, અનાગત, ને વર્તમાન, બહેતર જિનને ધરો ધ્યાન. ૨ વિહરમાન જિન વિચરે વીસ, તસ નામે સવિ ફળે જગીસ શાશ્વત જિન સમરો ચાર, સરવાળે છ— નિરધાર.
૧ દુષ્કૃત-પાપ ૨ ટેવ. ૧૧
For Private And Personal Use Only