________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડોદરા, ભાવનગર, વઢવાણ, લીંબડી, પાલીતાણું, નવાનગર, દેશ, પાલણપુર, શિરોહી, વગેરે ઘણું ઠેકાણે હતી એમ કહેવાય છે.
દાનને ઝરા અખલિતપણે વશપરંપરાથી વહેતે હલે; અને તે દાન ની દિશા શેઠ હિમાભાઈએ પણ ઘણુ સદુપયોગી સાર્વજનિક વિદ્યાદામાં વાળેલ છે. અમદાવાદમાં અંગ્રેજી નિશાળ, “હિમાભાઈ ઈન્સ્ટીટયુટ” નામની પુસ્તકશાળા, સંગ્રહસ્થાન, કન્યાશાળા અમે એક હૈસ્પિટલ વગેરે પ્રજા ઉપર યોગી કામો તેમની સહાયથી થયાં છે; અને તેને લાભ અવાપિ પર્યત સકલ પ્રજા લે છે અને શેઠને આશિર્વાદ આપે છે. અમદાવાદમાં ગુજરાતી ભાષાના સાહિત્યની ખીલવણી કરવા–વધારે કરવા ઉભા કરવામા સ્તુત્ય ઉદેશથી ઈ. સ. ૧૮૪૮ ના ડિસેંબર મહિનાની ૨૬ મી તારીખે જન્મ પામેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી ને આ નગરશેઠ તરફથી ઘણી સારી મદદ મળી. અમદાવાદમાં કોલેજ કરવા માટે તેમણે દશ હજાર રૂપીઆ બક્ષીસ કર્યા હતા અને ત્યાંની મ્યુનિસિપાલીટી માટે (શહેર સુધારણું ખાતું). શેઠ હિમાભાઇએ સારે પરિશ્રમ લીધે હતે.
સાર્વજનિક વિદ્યાવૃદ્ધિ માટે સહાય આપવા ઉપરાંત ધર્મ નિમિત્તે તેમણે અનેક પુણ્ય કામે કરેલાં છે, અને દાનની શ્રેષ્ઠતા સિદ્ધ કરી છે અમદાવાદમાં પાંજરાપોળની મુડી પણ તેમની મહેનતથી થઈ છે. પાલીતા ણના પવિત્ર સિદ્ધગિરિ પર્વત પર લગભગ ત્રણ લાખ પચ્ચીશ હજાર રૂપીઆ ખર્ચને ઘણી શોભીતી ટુંક નામે ઉજમબાઇની ટુંક-નદીશ્વરની ટુંક બંધાવી છે. તે સિવાય ત્યાં પિતે હવેલી બાંધી છે. માતરમાં, સરખેજમાં અને નરોડામાં પ્રતિભાપ્રતિષ્ઠા કરી હતી અને ઉમરાળામાં દેરાસર બંધાવ્યું છે. શ્રી ગિરિનાર પર્વતનાં ઘોડાં પગથી બંધાવ્યાં છે અને માતર, પેથાપુર, ઉમરાળા, મુદી, સરખેજ, બરોડા, વગેરે ઘણે સ્થળે હેમાભાઈ શેઠે ધર્મશાળા બંધાવી છે. તેમાભાઈ શેઠે સંવત ૧૮૮૩ માં પાલીતાણને સંધ કાઢો હતા તે વખતે છાતીશા શેઠ તરફથી નીમચંદ શેઠે ત્યાં અંજનશલાકા કરાવી હતી. આ વખતે મેતીયા શેઠ દેહાવસાન પામ્યા હતા અને ખીમચંદ શેઠ નાના હતા. ધર્મશ્રવણ અર્થે ઉપાશ્રયમાં તા ત્યારે છડી ચોપદાર વગેરે સારા ઠાઠમાઠથી જતા અને રસ્તે જતાં ગરીબોને દાન આપતા હતા. તે ઉપરાંત ગરીબને અન્ન પુરું પાડવા માટે અમદાવાદમાં અનાજને પાલ વેચાતો હતો.
શેઠનામાં રાજ્યકાર્યકુશળતા અને વ્યાપારકુશળતા આભૂત હતી. આખું પાલીતાણાનું રાજ્ય તેમને ત્યાં ઇજાર હતું અને ગાયકવાડ સરધાર
For Private And Personal Use Only