________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપચંદના પાટવી, મલકચંદ પુન્યવંત; તસ સુત અમીચંદ વળી, અમૃતલાલ ગુણ સંત. ૨ બીજા સુત દીપચંદના, લહરા સુત કપુર; ત્રીજા સેમચંદ નામથી, ગુણે કરી ભરપુર. મંછાશા દીપચંદતણું, ફૂલચંદ પાંચમે તેહ; મંછાશા સુત દેય છે, ઉમેદ મકન નામ તેહ. બાદરશા સુત ચારના, મયાચંદ હરીચંદ એમ; પ્રેમચંદ મુળચંદ ચાર એ, શુદ્ધ ધર્મશું પ્રેમ. હીરાશા સુત જાણ્ય, તિલકચંદ ગુણ જાણ; અધી ભવી ભલે, માને દેવ ગુરૂ આણ. જેઠમલ સુત છે તણુ, મોહન પહેલાં તામ; જવેર હરખ શીરચંદ વળી, વીરચંદ રાયચંદ નામ.૭ કર્મચંદ મેહનતણ, કુરચંદ હરખાશાહ; ભાઈચંદ શીરચંદ તણું, એમ પુત્ર પિાત્ર ઉછાહ. ૮ જે પરિવારે આગળા, ગંજી ન શકે કેય; દુર્જન સહુ બીહતા રહે, શેઠ પરિવારને જે. ૯ ધર્મવંત ન્યાયી ઘણું, પર ઉપગાર કરત; સાંનિધકારી શેઠજી, ગુરૂ ગુણ સદા સમરંત. ૧૦ રાજસાગર સૂરિ નામથી, દિન દિન દેલતવંત તેજ પ્રતાપ કરી આગળા, ચિંતામણિ મંત્ર સમરંત.૧૧
ઢાલ ૩૬ મી. (તુવે ગોકુળ લાવે કાન વીંદ ગરીરે—–એ દેશી.) એમ રાજનગર મંડાણ, શેઠજી રૂડા રે; ભદ્રક શ્રાવક વાસ, તે નહીં કૂડા રે. જ્ઞાન ક્રિયા ગુરૂ રાગ, જિનજીની સેવા રે; સાંભળે તે સિદ્ધાંત, શિવ સુખ લેવા રે. જવેરીવાડા માંહી, પ્રાસાદ ભલેરા રે;
શેઠજી એતે કીધ, ટાળે ભવ ફેરા રે. ૧ મંદિરો.
For Private And Personal Use Only