SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સા. ૬. ૭૮ રૂકમ પાંચસે કુલ તેલીએ, વરસો વરસ ઉલાસ હે; ગુલાબચંદ વસંતે માસમાં, પૂજા રચી પુરે આશ હો. ભગવાનદાસ મગવાણી, વચન પડયું તસ એમ હે; સંવતસરીનાં પારણાં, કરૂં સહી એ મૂજ નેમ છે. માણિકચંદ કીમતી, હેડ કરે કુણ તાસ હે; ધર્મ સ્વરૂપની વાસના, વસી જસ હદય આવાસ હે. ખુસાલ નિહાલ ભાવી ભલે, ક્રોધી નહીં લગાર હે; ધર્મ કારણ જાએ ધસી, ચતુવિધ સંઘની સાર છે. ઈત્યાદિક શ્રાવક ઘણું, જિન આણું શિરપર પાર હે; પ્રીત પુરી શેઠજી ધરે, જિનશાસન જયકાર હે. ધર્મસ્થાનક ધન વાવરે, સાતે ક્ષેત્ર મઝાર હે; સાચા વચન એક એકના, સફળ કરે અવતાર છે. માંહે માંહી ગુઝવારતા, કરતા ધર્મની એહ છે; તન ધન વન કારી, નિર્મળ કરીએ શેઠ દેહ હો. વર્ગ ત્રણ સાધે સદા, શેઠજી સંઘ સહીત હે; રાજનગર રળીઆમણે, ધર્મ કારણ વાવરે વિત્ત છે. પુજા શ્રી જિનરાજની, ઓચ્છવ મહોચ્છવ વિનીત છે; દિન દિન હર્ષ વધામણ, એમ શાસન રૂદ્ધ રીત હો. અધિકારી શેઠજી જીહાં, મેલે શિવપુર સાથ હે; પ્રભાવના પ્રદેશું, લાહે લીએ નિજ હાથ હે. જિન વાણું શ્રવણે સુણી, વ્રત ઉચરે કઈ પુન્યવંત હે; એકવીશ ગુણ અંગ ધરે, સરલ સ્વભાવી સંત હો. ઢાલ ભલી પાંત્રીશમી, આગળ સુણે અધીકાર હે; પુન્ય તણાં ફળ એ લહ્યાં, પુન્ય કરે નરનાર છે. ૧૩ સા. ૧૪ નથુ શેઠ સુત ત્રણ ભલા, પહેલા દીપચંદ જેહ, બાદરશાહ બીજા વળી, હીરાશા ગુણગેહ. જ ધર્મ, અર્થ, કામ એ ત્રણ વર્ગ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy