________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
فاف
સ'ગી શેઠ તણા તિળું, સામી સગપણુ જાણુ હે.. સમય સભારવા કારણે, ખેમ સુખ લહે તામ હા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩. સ.
સુ. સ. ભા. ૨૨
દુહા.
ગુણવંત શ્રાવક ઘણા, મોટા કારણ કીધ; ધનવંત ધન ખરચ્યા છણે, જસ મહિમા પ્રસીદ્ધ રાધનપુર વાસે વસે, વ્યવહારીક બહુ વિત્ત; પુન્યવ’તા જિનશાસને, નિર્મળ જેહનાં ચિત્ત. અધવ ચારે જોડલી, ચારે જેમ ધરમ; ગુરૂ આણા શિરપર ધરે, વિનયાક્રિક ગુણવંત. જુઠા સુત જીવણુ તણા, પુત્રને ત્રણ રતન; દેવરાજ ગાવીંદજી, હેમજી વંશ ધન ધન્ય. જયવંત સુત ફેલ્યાણજી, ત્રીજા રંગજી ગુણવ’ત;
શલે સુલજીશા તણા, દાનુશા ગુણુ સંત. ભયચંદ સુત્ ચાર એ, અપર શાખા વિસ્તાર; ગોવીંદજી ગુણ આગલા, કુલ કિરતન આધાર. શેત્રુજે સંઘપતિ થઈ, રૂડી કરાવી જાત્ર; ખલક મલક ભેટ્યા પ્રભુ, દીધાં દાન સુપાત્ર. ઢાલ ૩૫ મી.
For Private And Personal Use Only
(નૃપ નચણ ન મેલે નારથી. એ દેશી.)
એમ શ્રાવક સધપતિ થઈ કરી, જિન શાસન જયકાર હો; ડાહ્યાભાઈ સુરત તણા, સઘ સહીત ભેટયા ગેડીરાય હો. સાંનિધકારી શેઠજી, સઘળે રૂડે કામ હા;
આળ પંપાળ છાંડી કરી, પ્રભુ ભક્તિ સદા ગુગ્રામ હૈ. જયરાજ વહેારા ધર્મી ખરા, લીંમડી શહેર મઝાર હે; દમણુ માંહી દીપે ઘણું, હીરા રાયકરણુ ચીત ઉદાર હેા. ભાવનગરમાં જાણીયે, લખુના લેર આસ હા; છાંણીમાં લાલા પારેખ છે, રૂડી મતિ ધર્મની જાસ હો. માણેકચંદ રેશમવાળા, કરે સાચી સદ્ગુરૂ સેવ હા; પૂજા રચાવે ભાવશું, રૂડી પડી જસ ટેવ હા.
७
સા. ૨
સા. ૩
સા. ૪
સા. પ