________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4;
સુ. સ.
૩. સ. ભા.
ધર્મચંદ સુત તે ભલેા, લાલા હરખચંદ નામ હા. સિદ્ધગિરી સંઘ ભલી પરે, રૂડાં કર્યા ઘણાં કામ હા. હરખચંદ લાલા મહાગુણી, બીજો સંધ ગોડી શય હા. સુ. સ. તે સંઘમાં પણ નહી મણા, તસ ગુણ ૧કેતાં કહેવાય હેા. સુ. સ. ભા. તસ સંઘ હઠીસંગ ગુણેભર્યાં, રૂડાં કરાવે કામ હૈ.સુ. સ. રૂપવંત ગુણ આગળા, રાખે પિતાનુ નામ હેા. દેવ ગુરૂધર્મ સેવે સદા, દાની માની દાતાર હેા. દિન દિન દોલત દીપતી, લાગી ભ્રમરસમ સાર હૈ. ઉત્તમ કુળમાં આવીને, ઉત્તમ સંગત હોય હા. સેાનું ને સુગંધતા, જગમાં દુર્લભ જોય હો. દેહરૂ કરાવે ચુપણું, ખરચીને તે તે દામરે, પુરવ રીત લેાપે નહી, કુળ કીતિ સુખધામ હા. દેશ દેશાવર આળખે, કરણી જેની વિશાળ હા. પામ્યા તે વળી પામશે, ધરમથી સુખ રસાલ હા. અનેાપચંદ સુત ગુણુ નીલેા, કર્મચ૪ ગુણુ ગંભીર હા. સુ. સ. એહુના ઘરની ઉપમા, જગડુ સમ જસ લેહ હેા. દામેાદર સુત પ્રેમચંદ તા, પુણ્ તે ત્રણ રતન હેા. સુ. સ. તત્વત્રયીને ઓળખે, મછુય જનમ ધન્ય ધન્ય હે.. સાકરચંદ ખીજા વળી, જમનાદાસ સુજાણુ હા. ત્રીજા કરમચંદ સુંદરૂ, ભાઇ ત્રણ ગુણુ ખાધુ હા. લખમીચ ધરમચંદ ઘણી, કરણી ઉત્તમ સાર હૈ. એછવ કલ્યાણક પચનાં, કયા તે ધરી પ્યાર હૈ. લાલા પ્રેમા ધરમી વડા, સમજણ સઘળી તાસ હા. જવેર પ્રેમચંદ ભગુ તણા, સઘળી ક્રિયામાં અભ્યાસ હો. શુભ કરણીકારક ઘણા, આગળ સુણેા કહું તેહ હા. ઢાલ પુરી ચાત્રીશમી, શેઠ વખતચંદ રાસ હો. તેને વારે જે ગુણ ભર્યાં, અહનીશ ધર્મ અભ્યાસ હા.
સુ. સ. ભા. ૧૪
૩. સ. ભા. ૧૫
સુ. સ. ભા. ૧૬
સુ. સ.
૧ કેટલાં. ૨ એકદમ–ચાંપથી.
For Private And Personal Use Only
.
ર
સુ. સ. ભા. ૧૦
સ. સ. સુ. સ. ભા. ૧૧ સુ. સ.
સુ. સ. ભા. ૧૨
૩. સ.
સુ. સ. ભા. ૧૩
૩. સ.
૩. સ. ભા. ૧૭ સુ. સ.
સુ. સ. ભા. ૧૮
સુ. સ. સુ. સ. ભા. ૧૯
૩. સ. ભા. ૨૦
સુ.સ. સુ. સ. ભા. ૨૧