SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ સંઘમાં હર્ષ વધામણું, કરણું મંગળ માળ; અછત સુધી સદા, પુર્વે ભાગ્ય વિશાળ. શ્રાવક સુખિયા અતિ ઘણા, શેઠના વારા માંહી; જિન શાસન ઉદ્યોતકર, અવતર્યા જગમાંહી. ધર્મ નેહ વધતે ધરે, સગપણ સામી જાણ વચન ન લોપે શેઠનું, ધર્મી વડા સુજાણ. સમેતશીખર રચના કરી, પંડિત પદ્મવિજય; સાંનિધકારી શેઠજી, સંઘ સકળ ગુણગેહ. કિંચિત્ નામ સુણે ભવી, સંવત અઢારા માંહી; શુભકરણ કારગુણ, દિન દિન અધિક ઉછાહી. શુભ કરણી અનુદતાં, લેતાં ઉત્તમ નામ; મન વાંછિત ફળ પામિયે, સરવે સીજે કામ. હાલ ૩૪ મી. (મારૂ છ નિડલી નયણુંરે વિચે ધૂલ રહી. એ દેશી.) સયણ ભાગ્યવડે શેઠજી તણે, પુરૂષ રતન ઉત્પન્ન છે, સુગુણ પ્રાણી; સયણ ભાગ્યવડે શેઠજી તણે. ઉન્નત જિનશાસન તણ, ઠામ ઠામ ધન્ય ધન્ય હે. સુ. સ. ભા. ૧ જોગવાઈ રૂલ મીલે, સંગે ધર્મ થાય છે. સુ. સ. ધર્મ કારણ જાણી, શેઠજી પણ જેડ હે. સુ. સ. ભા. ૨ ઉદ્યોતકારી શ્રાવક તણું, નામ રહું ધરી પ્યાર હે. સુ. સ. રાજનગર શ્રાવક સુખી, ખરચે ધન અપાર હો. સુ. સ. ભા. ૩ પ્રેમચંદ લવજી લાહે લીએ, સંઘપતિ થઈ ઘણું વાર હ. સુ. સ. એ સમ જગ જેવાં નહી, ધર્મ જનો આધાર . સુ. સુ. સ. ભા. ૪ પ્રમાવશી પ્રેમે કરી, નવખંડ રાખે નામ છે. સુ. સ. . મુગતીગામી એ લક્ષણે, ઉત્તમ કીધાં કામ એ, સુ. સુ. સ. ભા. ૫ મીઠાચંદ લાધા તણી, જેડી નહીં જગમાંહી. સુ. સ. લાહે લીધે લખમી તણે, શમણું ઉપગારી ત્યાંહી . સુ. સ. ભા. ૬ પાટણમાંહી વાસી તે જાણજે, રતન પુરૂષ અવતાર છે. સુ. સ. જે જે કાર્યો રૂડાં તિહાં, આળસ તજી કરે સાર છે. સુ. સ. ભા. ૭ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy