SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ ચિહું તજી પંચમી ભજીરે, ચાક કહી વાત; છ ચાકુ ચાવીસ જેરે, તે આગમ વિખ્યાત. જિનવાણીજ ઘન વુડેરે, સમકીત તરૂ સિચત; સડસડ બેલે શાભતારે. ફળ ક્રુતિ લહે તે. હિતકારી સુણે દેશનારે, પતિ આદે રસાળ; આર વ્રત પાળે સારે, શુદ્ધ મને વિશાળ, હૃઢ ધર્મી ઘણું તે દુઆરે, ચળે નહી લગાર, જિન વચને શંકા નહીરે, સહે સુણી ધરી પ્યારરે. એમ સદા સુણે દેશનારે, ધર્મી સહુ પિરવાર; બીજા પણ શ્રાવક ગુણીરે, કરવા ધર્મ વિચાર, અતરમુહુર્તમાં સાતમીરે, અંતર મુહુર્ત શીવ જાય; પરિણામે શુદ્ધ શુદ્ધતારે, પ્રસન્નચંદ્ર ઋષિરાય. કુંડરીક પુડરીક વળીરે, શશી સુર સધ; તે માટે તુમે શેઠજીરે, હીરવર્ધન શિષ્ય પ્રતિ મધ. ઢાલ ધર્મની એ ભલીરે, તેત્રીશમી એ સાર; હીરવર્ધન શીષ્ય કહે એમરે, કરે! ધર્મ નર નાર. દુહા. શાંતિદાસ ભરાવીયા, ખિંખ મનેાહર જેઠુ; માટી ખણુતાં નીસર્યા, પુન્ય પ્રગટ જગ એહ. ઓચ્છવ મહેચ્છવ મહું કરી, અજીતનાથ ભગવાન; દેહરામાં પધરાવીયા, રાખી હૈયઢે સાન. મહાચ્છવમાં નહી મણા, વાજીંત્ર વાજે તામ; રાજનગર શ્રાવક સુખ, ખરચે બહુલા દામ. રાજી થયા ઘણું શેઠજી, પ્રતિમા સુંદર દેખ; જન્મ કૃતારથ આજથી, માહુરા પુન્ય વિસેસ. દેહરૂ ઘણું દ્રવ્યે કરી, અજીતનાથનુ જેહ; કરાવ્યું ખાંતે કરી, પૂર્વે કહ્યું ગુણગેહ. ૧ ચાર ગતિ. ૨ પાંચમી ગતિ-મુક્તિ. ૩ વરસાદ. For Private And Personal Use Only ૨. ૨૯ ૨. ૩૦ ચ. ૩૧ ચ. ર ૨. ૩૩ ૨. ૩૪ ૨. ૩૫ ચ. ૩૬ .. 3 ૪
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy