________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩
ચતુર ચેાથે અણુવ્રતેરે, પરદારાપરિહાર નવ વાડ રાખે નિર્મળારે, જિમ લહે ભવ ૧નિસ્તાર. ચ. ૧૫ પાંચમે અનુવ્રતે એમ ભણેરે, પરિગ્રહનું પરિમાણુ ઈચ્છા પરિમાણે રાખીએ, સંતેષી સુખીયાં જાણ. છઠે દિ વિરમણ વ્રતે, દિશી ગમણનું માન; ગુણવ્રત પ્રથમ અતિ ભલુંરે, જસ હોયડામાં સાન. ચ. ૧૭ ભેગપભગ સાતમુંરે, બીજું ગુણવ્રત જાણું; કર્માદાન પન્નર તારે, ગુરૂ મુખ સુણે સુજાણ. અનર્થદંડ તે આઠમુંરે, ત્રીજું એ ગુણવ્રત, સહેજે દંડાએ આતમારે, જે નવિ રાખે સરત. નવમું સામાયક વ્રત કરેરે, સમ પરિણામ ધરંત, કંચન પથર સમ ગણેરે, શિક્ષાવ્રત પ્રથમ ગણુત. દશમ દશાવગાસિકેરે, બીજું શિક્ષા નામ; સંભારે સંક્ષેપીને, દિનપ્રતે ધારે કરે કામ. પષધ વ્રત અગ્યારમુંરે, શિક્ષાવ્રત ત્રીજું જોય; રાગદ્વેષ રહિત વળી, કીરીયા કરે સહુ કઈ અતીથિસંવિભાગ બારમુરે, ચોથું શિક્ષા સાર; પલાભે અણગારનેરે, ચ્યારે શુદ્ધ આહાર.. એમ બારવ્રત નામથીરે, આગમમાં વિસ્તાર; દશ શ્રાવક જે વીરનારે, કર્યા કર્મ નિતાર. સાગરચંદ કામદેવજીરે, ધને સુલસ આણંદ એ આદી કઈ તર્યારે, પામ્યા પદ મહાનંદ. જય વિજય હરીબલ સહીરે, કમલ શેઠ ધનદત્ત; સુદર્શન, ધન્ય શેઠજીરે, નિર્મળ જસ વી મત. એકવીશ ગુણ અંગે ધરેરે, પરિહરે પ્રમાદ; વિષય કષાય પદ્ધ પાતળારે, ઇંદ્રિયના ઉન્માદ. પાંચ પચીસ ત્રેવીસ છે, વિકથા ચારે ભેદ, મદ આઠે કરે વેગળારે, જિમ છેદા ત્રિડું વેદ. ચ, ૨૮
૧ પાર. ૨ વેદ-જાતિ. ત્રણ, નર, નારી, નપુંસક.
૨૨
૧૦.
For Private And Personal Use Only