________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર નર, સેવે એ વ્રત બાર, જિમ લહો ભવ તણે પાર, ચતુર નર સે. એ આંકણું. દેષ અઢાર કર્યા વેગળારે, ચેત્રીશ અતિશય ધાર; પાંત્રીશ વાણુ ગુણે ભર્યારે, દેવાધિદેવ આધાર. ચ. ૨ જ્યોતિ સ્વરૂપી સાહેબેરે, કર્મ કરી ચકચૂર; અરીહંત અરી હણ્યા થકી, રાગદ્વેષ કરી દૂર. ચ. ૩ કેધ માન માયા તરે, લોભ તણે પરિહાર; દેવ તે કહીએ એહને, અવર નહી ચિત્ત લગાર. જન્મ જરા મરણે કરી રે, ટૂંકાણા ગુણ ગેહ, શાશ્વતા સુખ જે વર્યા, દેવાધિદેવ તે એહ. ગુરૂ ગુણવંતા દેખીને, સે ધરી બહુ પ્રેમ, સત્તાવીશ ગુણ અલંકર્યા રે, સેવે સુખ લહે ક્ષેમ. હિંસા થકી વિરમ્યા સદારે, નહીં વિકથા નહીં કષાય; પરઉપગાર ઉતાવળારે, દેશનાં અમૃત પાય. રાજસિદ્ધ કામિની તરે, સમતા ઢું લયલીન; પરિષહ ફિજ હઠાવીને, પગરણ ચદ ત ચીન. એહવા ગુરૂની સેવનારે, કરે ભવિજન નિત; આહાર પાણી વસ્ત્રાદી કેરે, સાચવજે એક ચિત્ત. કાળ પ્રમાણે જાણીને, જેહમાં ગુણ નિહાળ; તે મુનિ નિત પ્રતે નરે, તારણ તરણ દયાળ. ધર્મ તે કો જિનરાજજીરે, જીવ દયા મંડાણ; દાન શીલ તપ ભાવનારે, ચાર ભેદ સુજાણ. પ્રાણાતિપાત વિરમણ પહેલુંરે, સ્થૂલ જીવ ૩૨૫; નિર્દયપણું નિવારીનેરે, ન કરે બહુ તસ કેપ. મૃષાવાદવિરમણ કહ્યુંરે, બીજું વ્રત સુખકાર; “કન્યાલીક આવે વળીરે, અસત્ય વચન પરિહાર. અદત્તાદાનવિરમણ ત્રીજુ રે, પરધન લીએ તેહ, પરધન લેતા પારકારે, પ્રાણ હરણ સમ એહ. ૨. ૧૪ ૧ શમીતા. ૨ ચિન્હ, ૩ સાચવવા, રક્ષા કરવી.૪ કન્યા વિષે ખેરું બેલડું.
For Private And Personal Use Only