________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧.
દર્શન મેહ કર્મોપશમ, આદિ થકી ઉત્પન્ન; જીવાદિક શ્રધાન શુદ્ધ, સમકિત વડું રતન. તત્ત્વત્રયને જે સદા, અધ્યવસાય વિવેક તે સમકત કહીએ વળી, તેહના ભેદ અનેક. સમકીત અરીહંત ધર્મનું મૂળ ભૂત નિરધાર; ગ્રંથ મહીમા તેહને ઘણે, ભાખે છે વિરતાર, દુવિધ ત્રિવિધ ઈત્યાદિકે, દ્વાચ્છા વ્રત આચાર; સમકીત ઉત્તર ગુણ સહીત, ભાગા એહના ધાર. ૯ કેડ તેરસેં ઉપરે, તિમ ચોસસી કોડ; બાર લાખ તસ ઉપરે, સહસ સત્તાવીશ કેડ. ૧૦ દય સત દેય કહ્યા વળી, ભંગ એના જાણ; એ સરવે માંહી સરે, સમકીત પ્રથમ વખાણ. એ વિણ એકે સંગ, સંભવ નેહે તેમ તે માટે પ્રભુજી કહીં, આગમ માંહી. એમ. ૧૨ કારક રેચક દીપકે, સનકીત ત્રિ પ્રશ્નાર; ચારિત્રી અવિરતિ તથા મિથ્યાથી વિચાર, ૧૩ પંચદોષ એહના કહ્યા, શંકા કંખ વિગઈ; તિયપ સંસ. સંય કહ્યો, વરજે સમકત સંચ, ૧૪ મૂલ એહ સાજું કરે, આગળ એહ વિસ્તાર સમકત મૂલ વ્રત બાર જે, એહ ધર્મ સાગાર. ૧૫ સ્થૂલ આગારે દશ રહ્યા, આભે. હે પંચક સાપરાધ સાપેક્ષથી, અર્ધ અર્ધને સંચ. -૧૬ એમ સાગાવી સવાવશે, જે કરૂણું પાળત; અશ્રુત સુર લગે આઉખું, બાંધે કઈ ગુણવંત. ૧૭
હાળ ૩૩ મી.
( ઈડ આંબા આંબલીરે. એ દેશ- ) સમીકીત સહિત ત્રત ભારને, સાંભળે શુદ્ધ વિચાર દેવગુરૂ ધર્મ માનીએ, પરખી શુદ્ધ આચાર. ૨. ૧ ૧ બા ૨ કાંક્ષા. ૩ વિનિગિદ્ધ, પ્રશંસા. ૫ સંસ્તવ. ત્યાગ કરે.
For Private And Personal Use Only