________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નરભવ લહી મત હારજે, અવકકુબા તુમ ધરે, જશ પહોંચે નહીં તિહાં લગે, પાળજે સમકિત શુધરે. પ્ર. ૨૪ આધિ વ્યાધિ નીરોગી કાયા, પાંચ ઇંદ્રિય સમરથરે, આળસ છાંડી નિજ દેહને, સાથે જે નિજ 'પરમથશે. પ્ર. ૨૫ આઉખું જાએ દિન દિન પ્રતે, ચેત ચેતન મહારાજ રે; રત્ન ચિન્તામણિ સારીખ, નરભવ લહી શુભ સાજશે. પ્ર. ૨૬ આ લે મમહાર પામી કરી દાન દયા ચેાધાર, ભાગ ભલા ભવિ તે લહે, અંતે શિવસુખ ફળ સારરે. પ્ર. ૨૭ દેશના પતિ સાંભળી, ધન્ય જિનશાસન એહરે નિર્મળ હૃદય કરી સહવે, બાર વ્રત કહે ગુણગેહરે. પ્ર. ૨૮ સમજણ પડે તિમ દાખીએ, હૃદય ધરી પ્યાર, ગુરૂ ભણે ભવી સાંભળે, વ્રત બારે સુખકારે. કિચિત જાણવા કારણે, કહી રચું મધુરી વાતરે, એકમના સહુ સાંભળે, વિચમેં તજી ત્યાઘાતરે. છે. ૩૦ ઢાળ બત્રીશમી એ ભલી, દેશના અમૃતપ્રાય, એમવર્ધન ભણે શેઠજી, ગ્રહે વ્રત બાર સુખદાયરે. પ્ર. ૭૧
એમ દિન પ્રતે સુણે દેશના, દેય ધર્મના ભેદ; સાગારી અણુગારના, પાળે ધરી ઉમેદ. ભેદ દશ અણુમારના, ખાંત્યાદીક જે શુદ્ધ. બાર ભેદ સાગારના, ગુરૂ સેવે લહે બુધ. ધરમ કરાવે ધસમસી, ભેદ ઋાર જસ સાર; દાન શીલ ત૫ ભાવના, મેક્ષ તણે ઉદ્ધાર. વીશ વસા તિહાં પાળવી, જીવદયા ભલી ભાત; તે મુનિ ધર્મ આરાધતાં, કરે કર્મને અંત. તેહથી ઉતરતે કટ્ટા, કાચરને સાગાર; બાર ભેદ છે તેહના, સમઝીત મૂળ ઉદાર. ૧ પરમાર્થ.
For Private And Personal Use Only