________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તિર્થંકર ચઢી ગણપરા, કુંણ રાણા કુંણ રાંકરે. ગજ રથ ઘેડે જે બેસતાં, પરલોકે ગયા નિશંકરે. પ્ર. ૧૦ નગ્નપણે જીવ જનમિયે, જાવું છે તેહીજ સ્વરૂપરે; ઈમ જાણી સંબલ રાખજો, સંસાર એહ વિરૂપરે. પ્ર. ૧૧ દેશ દેશાવરે જે ગયા, આવી મિલે વળી તેહરે; માટે મારગે પ્રાણુ જે ગયા, ન મિલે તેહ એ નેહરે. પ્ર. ૧૨ પરભવ જાતાં જગજીવને, કેઈ આડે નહિ થાય ચોસઠ સહસ પ્રેમદા પતિ, તેહી પરલેકે જાયરે . ૧૩ બત્રીસ લાખ વિમાનના, સેવના દેવ સેવંતરે કામ ધાર્યા કરે મનસ્યું, તે પણ ચંદ્ર અવતરે. માતપિતા બંધવ આદે, કુણુ વૈરી કુણ મિત્ર, સગપણ ઘણીવાર પામિચો, સાંભળે સહુ એક ચિત્તરે. પ્ર. સુઈ અગે ભુંઈ માંપીયે, ચાદહ રાજ પ્રમાણ; તે સઘળી ફરસી સહી, ફરસી આઠહ ખાણ રે. પ્ર. ૧૬ નિગોદ તણા ભવ પુરિયા, સાત નરક કિયા વાસ, બધન છેદન ઘચ બેલના, દુખ લહ્યાં કુંડ અભ્યાસરે. પ્ર. ૧૭ સાયર તડાગ નદી કુપનાં, તે પીધાં માયનાં થાન, પરવતથી અધિક વળી, આરેગ્યા . તે ધાનેરે. પ્ર. ૧૮ પાણીને પાર નહી રહ્યો, તેહી તૃપ્તિ ન લીધરે, ભૂરિ ભવંતર પુરતાં, જીવ તે ઈમ પાણી પીધરે. પ્ર. એમ ભમતાં તાહરે સહુ સગે, શત્રુ ન કેઈ સંસારરે, સમતાણું મન સંવરી, મંત્રી ભાવ વિચારરે. કુશ અગ્ર જલ બિંદુ જિમ, જળપપટ વીજળી હોઈ, ઈદ્ર ધનુષ્ય ગજ કાન પરી, જીવિત સફળ તું યશે. પ્ર. ૨૧ સુપન સમોવડ જાણજે, એ સઘળા સાગર; ધર્મ ડીશ મન થકી, તેહને લહી સંગરે. પ્ર. ૨૨ આપ આપણે સ્વારથે, વહાલપણું તું જાણ; મેહ મમત મુકી પરે, મ કરીશ પર તહ હાંણી રે. પ્ર. ૨૩ ૧ સરોવર-ર કુશળનામનું ઘાસ-તેના અગ્ર ભાગમાં.
૫. ૨૦
For Private And Personal Use Only