________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખી જેને ખૂબું કરે, ચલણ ન રહે લગાર; અભુત પુરૂષ વિડંબણ, અવજ્ઞાને નહીં પાર; પની પ્રેમ તજે વળી, પુત્રાદિક કહે એમ; લવાર મુકે પરે, સમજી ન બેસે કેમ? જરા તણું દુખ દેહલાં, ધર્મ કરો નિત મેવ; આઉખું જગ ચપળ છે, દેવ ધર્મ ગુરૂ સેવ.
ઢાળ ૩૨ મી.
(મ કરે માયા કાચા કારમી. એ શી.) મુગતિ તણું સુખ પામવા, જહાં છે સુખ અપાર; ઉદાસીનતા સેરી ચિત્ત ધરે, જિમ પામે ભવતણે પારરે. પ્રતિબોધ હિત શિક્ષા સુણે, એ આંકણી. અથીરપણે જીવ તે કર્યા, કુકર્મ કઈ કેડીરે, રાગ તણે રંગે કરી, જીવહ આણું ડરે. * ઇંદ્રિય પાંચે મુકી મેકલી, હુઓ સંસાર વ્યાપાર રે; તે મુખ કહીએ કેટલા, જે જીવે કર્યો બહુ પાપરે. પ્ર. જ્ઞાનદષ્ટિ રાખે સદા, અવસર ફરી ફરી એહરે; મેહ મમતા મદ પરિહરે, સમતા સાથે ધરે નેહરે. પ્ર. પ્રભાતે જે દીસે વળી, સંધ્યાએ તે નવિ હેયરે, કનક વસ્તુ પરિહારની, મમ કરે મમતા કેઈરે. છેદન ભેદન કરી કરી ઘણું, પોષી એ કાયા અપાર રે, એક જીવ જાએ તદા, દેહી કરે તેહી કારરે. ધન ધરણી મંદિર રહે, સીમ રહે પરવારીરે; કાયા અગ્નિ પરજાળીએ, એકલો જીવ નિરધારરે. પ્ર. ધન મેલાયું અવતારમાં, પડી રહ્યો નવિ આ ભાગ, કાઠીએ કટ તણે, ભાજન ભરી તે આગરે.
પ્ર. મરણ લહે મન માનવી તદા, સગાં કરે શોચ અપાર; મારગ જગ સહ એક છે, નવિ જાણે એમ ગમારરે. પ્ર.
૧ સ્ત્રી-ગૃહિણ.
૭
૮
૯
For Private And Personal Use Only