________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
ઢાળ ૩૦ મી. (અરજ સુણેને રૂડા રાજિયા જ એ દેશી.) ચિહું પતિ ગતિમાં રડવડે હોજી, કાળ અનાદિ અનંત; સૂકમ સૂક્ષ્મ બાદરમાં વળી હાજી, જામણુ મરણ કરંત. દેશના દેશના સાંભળે શેઠજી હોજી, મીઠી અમીરસ પ્રાય-દેશના દેશના. એ આંકણું. સલિલપ્રવાહે રડવડે હેજી, દષદઘાટ ઘડાય; અકામ અકામ સકામ તણે વસે હેજી, લો નરભવ સુખદાય. દે. ૨ દેહીલે દેહીલે દશ દષ્ટાંતથી હજી, ચુલગ આદે કરી એહ; આરજ આરજ ખેત્ર તે દેહીલે હેજી, અચરીજ નહી ગુણગેહદે. ૩ ઉત્તમ ઉત્તમ કુળ તિહાં દહીલે હેજી, દેવગુરૂની સેવ; જિનવયણ વયણ શ્રદ્ધા દેહીલી હજ, દેહલી પાલ ટેવ. દે. ૪ કર્મ કર્મ નટા ફેરવે હોજી, ઉંચ નીચ ગતી જેહ; ૪મર્કટ મર્કટ જિમ પચેગી કરે છે, એમ નચાવે તેહ. દે. ૫ દેવ દેવ ધર્મ ગુરૂ પાપીને હોજી, સુલભ જસ સંસાર; ધર્મ ધર્મ વયણ તસ પરગમે હોજી, દુર્લભાધી ન લગાર. દે. ૬ દાન દાન શીલ ત૫ ભાવના હોજી, ધર્મને ચાર પ્રકાર; દાને દાને દાલીદ્ર રહે વેગેલે હજી, કેયાંસ કુમર પેરે સાર. દે. ૭.
કંકર કંકર રયણમય યથા હેજી, સયૂયદાન પસાય; તિર્થંકર પદ બાંધીયે હેજી, ધૃતદાને ધનાય. દે. ૮ ખિર ખિર દાને સુખ સદા હેજી, ધને શાલિભદ્ર લહંત. એમ એમ દષ્ટાંતે કવન ઘણું હાજી, આગમ માંહી કહેત. દે. ૯ શીલે શીલે સદ્ગતિ પામીયે હાજી, સેલ સતી સંબંધ નારદ નારદ સુદર્શન શેઠ હજી, એમ ઘણું પ્રતિબંધ. દે. ૧૦ તપ કરી સુંદરી રેહણી હેજી, નહી કોઈ તપની જેલ, શિવ સુખ પામ્યા શાશ્વતા હજી, કેઈ મુનિવરની કેડી. દે. ૧૧ ભાવ ભાવ ભરત નરિદજી હેજી, આરીસાભુવન મઝાર; અનિત્ય ભાવના ભાવતા હેજી, કેવળ લઈ તિણ વાર.દે. ૧૨
૧ જન્મ. ૨ જળ. ૩ પથ્થરની પેઠે. ૪ વાંદર. ૫ જોગી હાથમાં નચાવે છે તેમ. ૬ પરિણત થાય, ૭ પથ્થર, ૮ રત્ન ૮ ધના અણગાર
For Private And Personal Use Only