SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૩ તન કપિલ કપિલ એલાચી આદે ઘણા હાજી, ભાવનાએ લહી નાણુ; દવિધ દશવિધ મુનિ ધર્મ છે, ખરા હાજી, ખાર શ્રાવક ધર્મ જાણુ. દે. ૧૩ માહ મૂકીને ભૂલથી હાજી, કષાય તણા પરિહાર; સ્વાર્થી સ્વાર્થી સહુ કાય છે. હાજી, એ સસાર અસાર. દે. ૧૪ જોવન જાયે નદી પુર સ્યુ. હાજી, રાખ્યા તે ન રહેત; ધનઅથીરપણે સદા હાજી, ચપલા ચપલ કહેત. દે. ૧૫ જરાકુતી પુતી જાવનશ શા હાજી, કાળ આહેડી નીત; દાવેરી દાવેરી વિચ ઝુ’પડી હાજી, કુશળ કીહાં સુમિત. દે. ૧૬ ઇમ જાણી ઇમ જાણી ધર્મ કીજીએ હાજી, આળસ છેડી દુર; ધર્મ ધર્મ કરી કેઈ સુખ લહ્યાં હાજી,તુમે પણ સુખ લહે પુર. ૪. ૧૭ એક એક બી તી ચઉ ૫'ચ લેહી હાજી, ઇંદ્રિય વિષય તે વીશ; અશુભ અશુભ ચેાગે દુખ એહથી હાજી, એમ કહે જગદીશ. દે. ૧૮ એક એક ઇંદ્રિય વશ દુખ લહે હાજી, માતંગ મચ્છ 'કુર’ગ; ભ્રમર ભ્રમર પતંગ તણી પેરે હાજી, નિરખે દેવગુરૂ સંત. ૪. ૧૯ ધન મુની ધન મુની જેણે વશ કર્યાં હાજી, પચમી ગતિ તે જાનાર; અનીશ અહનીશ કરૂ' તસ વદના હાજી, પલમાં સા સા વાર. દે. ૨૦ સમકિત વિષ્ણુ નવિ પામીયે હાજી, મન વછિત ફળ સાર; કલ્પવૃક્ષની ઉપમા હાજી, શિવસુખના દેનાર. દે. ૨૧ આગળ આગળ દેશના સાંભલા હજી, ગુરૂવયણાં ધરી પ્યાર; ઢાલ ઢાલ પુરી થઈ એ ત્રીસમી હાજી, એમર્જુન સુખકાર. દે. ૨૨ કલ્પ દુહા. કલ્પવૃક્ષની ઉપમા, કહી દેખાડું તેહ; વિકથા તજી તુમે સાંભળેા, પ્રિય લાગે ગુણુગૃહ. મહિષી કિનર ન્યાય તજી, મન રાખા એકતાર; દુધ દુધ સહુકા કહે, દુધમાં ઘણા વિચાર. સત્ય ધાત પુષ્ટી કરે, ગામહિષીનાં દુધ; થાહરી અર્ક ખરસાણીના, સમજણુ રાખે જે અમુધ. ૩ For Private And Personal Use Only ૧ 2 ૧ માન. ૨ ત્યાગ. ૩ હાથી. ૪ માછ્યાં. પ હરશુ. હું તંગી. ૭ મુક્તિ. ૮ ભેંસ,
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy