________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જુઓ. ૧૬
જુઓ. ૧૭
દેહરી કરાવે શેઠજીરે, આદિ જિન મહારાજ; પગલાં થાપે પ્રેમસ્યરે, જાત્રા અહી ઠાંણ સુખકાજ. શીલત્રત ઉચકું વળીરે, રાખી સંવરભાવ સંસાર અસાર કરી લેખરે, જિનધર્મ દહભાવ. અનુક્રમે ઘર આવીયારે, પુન્ય ખજાને લેઈ પાસ; શેઠજી પુન્ય કરે સદારે, પૂરે ભવી મન આસ. અહનીશ ધર્મ હીએ ધરેરે, ધરમ જગતમાં સાર; ધર્મ કરે ભવી ધસમસીરે, જિમ પામ સુખસાર. વખતચંદ રાસે થઈ, ઢાળ ઓગણત્રીસમી એહ; હરવર્તન શીષ્ય એમનારે, વયણ સરસ ગુણગેહ.
જુઓ. ૧૮
જુએ. ૧૯
જુઓ. ૨૦
દુહા
પ્રભુ દરીસણ કરી આવીઆ, ગુરૂ પાસે તિણિ વાર વિધિપૂર્વક વાંદી કરી, બેઠા સભા મઝાર.
ધર્મલાભ દેઈ ધૂ, મુનિવર મધુરે સાદ, દેશના દે લેશનાશિની, મેડે કુમતિ ઉન્માદ. ભવિક જીવ તે સાંભળે, સન્મુખ દષ્ટિ જેડી, મુખ વિકસિત તેણે કરી, “જીજી કરે કરજો. ૩ કશું કરે કવિ બાપડા, મિલ્યાજ મુરખ સાથ; કશું કરે તરૂણ ચતુર, ચઢી નપુંસક હાથ. ગોરસ જિમ વિલેઈ કરી, ધૃત અમૃત ચાખંત; તિમ સવિ શાસ્ત્ર મથી કરી, કવિ અમૃત ભાખંત. ૫ આંધ આગળ આરસી, બહેરા આગળ ગીત; મૂરખ આગળ રસકથા, એ ત્રણે એકજ રીત. કવિતા કહે છતા સુણે, વક્તા કરે વિચાર; ત્રણ પદારથ જે મિલે, વરતે રંગ અપાર. તે માટે શ્રેતા સકળ, તજે પ્રમાદ વિશેષ; સ્વ૫ર સમય જાણીને, ગુરૂ ભાખે ઉપદેશ.
For Private And Personal Use Only