________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦.
હાહાકાર થયે ઘણેરે, સાત ભાઈની બહેન; માતપિતા હેત અતિ ઘણેરે, દુઃખ લાગ્યું સહુ સયન. જુઓ. ૨ સહુ કહે શેઠને એહવુંરે, ઘર ભણી ચાલે આજ; શેઠશેઠાણી દીકરી, એ શું બોલ્યા જ.
જુઓ. ૩ માતપિતા ભાઇને કહેર, ઉજમબાઈ તેણી વાર; લખ્યા લેખ મીટે નહીરે, હુન્નર કરી હજાર, જુઓ. ૪ એમ સહુને બુઝવીરે, ધીરતાએ કરી મન; ધરમ અંતર નવિ પડે એરે, અથીર વન તન ધન. જુઓ. ૫ એ સંસાર અસાર છે, મછ ગલાગલ જેય; કઈ કઈને કારણેરે, ધર્મ ન ચુકશો કેય. જુઓ. ૬ માતપિતા ધર્મી હેવેરે, છોરૂ તેમ હોય; હંસકુલે હંસ ઉપજેરે, ઉત્તમ વિચારી જય. જુઓ. ૭ રાજનગરથી તેડવારે, મોકલે નગરનાં લેક; હેમાભાઈને ભદારે, તિહાં જઈ કહે ધરી શક. જુઓ. ૮ લેક અબુજ સમજે નહીરે, ભાવી ભાવની વાત; જમાઈ પાછો આવે નહીરે, સમજ નહીં કરે તાત. જુઓ. ૯ વિઘન પડે ધર્મ ન મુકીએરે, દઢ રાખી જે મન; જાત્રા નવાણું પુરી કરી રે, નવી ડગ્યા તસ ધન. જુઓ. ૧૦ જાત્રા પુરી ઓચ્છવ કરી રે, શીલવત સંબલ લીધ; જાત્રા નવાણું ચુક્યા નહીરે, સામી શીખામણ દીધ. જુઓ. ૧૧ લખમીચંદના નામનુંરે, દેહરૂ કરી ખાસ; પ્રભુ બેસારી નામ રાખીયુરે, દામ ખરચી ઉલ્લાસ. જુઓ. ૧૨ મંડપ ભર્યો ચિત્ત ઉજ્વળે, વિધિ સહિત રૂડી રીત; દાન જાચકને દેઈ ઘરે, ધર્મ કરે રૂડે ચિત્ત. જુઓ. ૧૩ કારણ પડે તવ જાણીએરે, દઢ ધર્મ જગ રીત; જે જિમ લિખિત તે હવે, વસ્તુ સર્વે અનીત. જુઓ. ૧૪ પ્રદક્ષિણ દેતાં આરે, દબગિરી સુખકાર; રોહિતાક્ષ પરવત ટુંક તિહાંરે, ચેક ગામ વસે સાર. જુઓ. ૧૫
૧ માછલાંની જાળ. ૨ મૂખ.
For Private And Personal Use Only