________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭
હાંરે મારે જિનવર ભક્તિ કરીને ગુરૂ પ્રતિ લાલે જો, ઉપગરણાં ગુરૂ જ્ઞાને મુક્તિને લહેરે લો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હાંરે મારે પાંચમ તપની સખ્યા પાંચે પાંચ જો; થાપીને સ્વામીવચ્છલ કર્યાં અંગશુંરે લા હાંરે મારે હીરવર્ટૂન શીષ્ય, પ્રેમવન્ફ્રેન સુખકારી જો; આણુંદસાગર સૂરી રાજ્યે, રગસ્યુરે લેા. હાંરે મારે ઢાલ સત્તાવીસમી ઉજમણે અધિકારજો; રૂડી રીતે લક્ષ્મીના લાડા લીએરે લે.
દુહા.
શેત્રુજા મહાતમ સુણી, ચિત્ત શું કરે વિચાર; જાત્રા નવાણું કીજીએ, તે લેખે અવતાર. આઉખું જગ ચપલ છે, શેઠાણી કહે તેમ; ધર્મકર્મ ત્વરિત ગતિ, મુનિજન પણે એમ. તમે આવે તે જઈએ, વિમલગિરીએ જાત્ર; નવાણું કરી શેઠજી, નિર્મળ કીજે ગાત્ર. મનુષ્ય જન્મ તે ફ્રી ફ્રી, નાવે વારાવાર; ધર્મ તણા પ્રભાવથી, દશ દ્રષ્ટાંત વિચાર. તે માટે આપણ હવે, છડી અસ્વારી જાય; જાત્રા કરીએ પીયુજી, તે મુજ મન સુખ થાય. તમને કહું છું હવે તુમે, કરો ધરમનાં કાજ; આતમ ચિંતા કીજીએ, અહિરાતમ તો આજ. સાંસારિક લાહા તમે, લીધે છે ભલી ભાત; કામ ભળાવેા પુત્રને, સમરથ છે સુખ સાત. શેઠજી કહે વખાણુમાં, અનિત્ય પદારથ સર્વ; ધરમ કરૂ પરમ તજી, કીશા ન કરવા ગર્વ. પુત્ર સહુ તેડી કરી, વાણાતર પરિવાર; વણિજ વ્યાપાર કરા સુખે, ભલામણુ દેઈ ઉદાર. १ धर्मस्य त्वरिता गतिः ।
For Private And Personal Use Only
ર
૩
४
८
૯
૧૦