________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પુત્ર કહે સુણે શેઠજી, કરે પરમ શુભ સાજ; તુમ પસાચે સાધશું, સરવે રૂડાં કાજ. ગુરૂ પ્રણમી આજ્ઞા લેઈ સિદ્ધાવે ગિરિરાજ; સંઘ ચા અતિ સુંદરૂં, તરવા ભવજલ પાજ. ૧૧
ઢાળ ૨૮ મી.
(નમો રિરિરાજને એ દેશી.) શેઠશેઠાણી પરિવારસ્યું એ, ચાલે લેઈ શુભ સાંજ. નમે ગિરિરાજને એ. મજલે મજલે ચાલતાં એ, વિલંબ ન કરે શીરતાજ નમો. ૧ અનુક્રમે સિદ્ધરિરિ ભેટીયારે, સફલ મને રથ સિદ્ધ. નમે. જાત્રા કરે નિતનિત પ્રતે એ, સાથે સજજન વર્ગ લીધ. ન. ૨ ચઢતે પરીણામે ચઢે એ, કરે સંઘની ભક્તિ. નમો. સાર સંભાળ લીએ ઘણું એ, વિધિવિધાન બહુ યુક્તિ. નમે. ૩ ઉજમાળે દેહરાં વળી એ, ઍપ ધરી તિણી વાર. ન. કારીગર તેડાવી આ એ, શીખામણ દેઈ અપાર. નમે. ઉજવળ ગિરિ ઉજવળ કરે છે, જે મસાલે સાર. ન. તે પણ હરખ્યા સાંભળી એ, કરી સામગ્રી સાર. નમે સદાવ્રત ચલાવીયાં એ, બંધ હતાં વળી તેહ. નમે. આ વેળા છે આ કરીએ, દાન દીએ ગુણ ગેહ. નમે. ૬ કાલ મુઘે જે દાન દીએ એ, તે દાની જગ માંહે. નમ. તે માટે હવે આજથી એ, રખે વિસારે મન માંહે. નમે. ૭ ભાવના. મુદ્દા નીરખી જિનરાજની એ, ભાવના ભાવે અપાર. નમે. ધન્ય દિવસ વેળા ઘડીએ, દીઠે તુમ દેદાર. નમે. ૮ અંતરજામી તું માહરે એ, સ્મરણ વારેવાર. નમે. તારક બિરૂદ સુણું કરીએ, મન મંદિર એકતાર. નમો. ૯ સુતાં બેઠાં જાગતાં એ, એક તુમારે ધ્યાન નમે.
ગીશ્વર પેરે હું જપું એ, નિરખું પ્રેમનિધાન. નમે. ૧૦ સુર હી સમરે વંછી તે એ, કેલડી મધુ માસ. નમે. તેમ સમરું હું તુજને એ, ચંદ ચકેર વિલાસ. નમે. ૧૧
For Private And Personal Use Only