SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હારે મારે પાટીલેખણ ખીઆ, ડાબડી પ્રતિમા જે; જરમર ને ચંદ્રવા, દીવી તેરણું લખીરે. લે. હરે મારે આરતિ દી મંગલ ધૂપ ને ધાણ જે; એરસીયા સુખડ કેસરના ડાબડાશે. લે. હારે મારે 'સિંઘાસણ કચેલી આંગલુહણું જો; ધોતીયાં પાટલી મુખકેષ, અતિ વડારે. લે. હારે મારે પાલી કાતરણું ને કલમદાન જે; રસણુઈ ડાબડીઓ રસણે તે રસીરે. લે. હિરે મારે કપડાં કાંબલી, પાત્રો કેરી જેડ જે; ચલેટા મુહપત્તી ભરત ભરી અસીરે. લે. હાંરે મારે થાપના કાંબી, નકારવાલી, અરવલે જે; પિંગાણું વાસ કુંપી કલશ, સેહામણા રે લોલ. હારે મારે વીસ જાતનાં ધાન, અને પકવાન જે; શ્રીફળ આદે ઉત્તમ ફળની, નહીં મણરે. લે. હાંરે મારે જ્ઞાન દરિશણું ચારિત્રનાં ઉપગરણ જે; ગુરૂ મુખથી લઈને ભવિયણને ધરેરેલે; હાંરે મારે સંવત અઢારે અડસઠ, આ માસ જે. સુદ બીજે શુધ્ધ જેઈ ઉજમણું કરેરે લે. હારે મારે નવ પદ પૂજા સત્તર ભેદ રસાલ જે. ગુરૂ વિસ્તારે સંઘલી વિધ રૂડી પરેરે-લે. હારે મારે વીશ દવસ એ છવતે નવ નવ ભાત , ખાંતીલા કરે ખાંતે અધ દુરે હરેરે લે. હાંરે મારે ઈમ જિન શાસન કરતાં રૂડી રીત જે, તપ ફલ વાધે કલના લે જીમ નિરથી લે; હરે મારે અનુભવ પ્રગટે મન વંછિત ફલ હોય છે, કુપખનન દષ્ટાંતે, મિઠા સેરથીર. લે. હાંરે મારે શક્તિ સારૂ ઉજમણું એમ કરીએ જે, પુરણ તપ, પુરણ ફળ, જ્ઞાની એમ કહેરે લે; ૧ સિંહાસન. ૨ રૂશના–શાહી. ૩ પાપ. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy