________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળી ૨૫ મી. (શીતલ તરૂવર છાંડીકે થાપ મારી કે ચાપ મરી એ દેશી.). પ્રણમી શ્રી જિનરાજ કે સરસતી ગુરૂ વલીરે કે. સરસતી, પંચમ તપ મહીમાય કે કહે શુ મન રેલીરે કે. સફળ દિવસ સીરદાર કે, સેભાગ્ય પંચમીરે કે. સો. જ્ઞાનવૃદ્ધિ હિતકારકે, ભવિજનને ગમી કે. ભ. મતિ શ્રત અવધિ, મન પર્યવ, કેવળ કહ્યાંરે. કે. અઠાવીશ, ચિદ, ખટ, દે, એકે, ભેદે લદ્યારે કે. દે. મૂલ ગુણ પાંચ, ઉત્તર એકાવન જાણીએ. કે. એ. ગુરૂ સુખ સુણું વિચાર, સદા ચિત્ત આણુયેરે, કે. સ. ૨ લેકેત્તર લોકીક, મંડાણ છે એહથી કે. મં. તવાતત્ત્વ વિચાર, લહે ભવિ જેહથીરે કે. લ. જ્ઞાન સમોવડ કેઈ નહી, જગમાં વડેરે કે. જ. ભાગ્યે શ્રી જિનરાજ કે મહીમા પરગડેરે. કે. મ. જ્ઞાન ક્રિયા સંજોગને, સિદ્ધ સુખ ભવિ વરે. કે. જ્ઞાની શ્વાસે શ્વાસ માંહિ, કર્મ ક્ષય કરે. કે. કે. " પ્રાણને સફલ આધાર તે, અહિંસા લક્ષણેરે. કે. અ. ગુરૂ વિના જ્ઞાન ન હોય કે, ગુરૂ પાસે ભણેરે . ગુ. વર્ણવ્યા ચાર પ્રકાર તે, ગ્રંથે બુદ્ધિનેરે. કે. ચં. નાટકીયા સુરસેન, રેહા નામે શુદ્ધિના રે કે. રે. ગુરૂ મુખ તેહ કથા, સુણી ચિત્ત રાખજે કે. સુ. નદી સૂત્ર મજારમાં, વાંચી પછે દાખજેરે. વાં. ગુણમંજરી વરદત્તકે, પંચમી તપ કરે કે. પં. તેહ સંબંધ સુણી રસાલ, ચિત્તમાં ધર્યોરે. સુ.
શેઠ વખત શાહ પુત્ર, ભાઈ સુખ કરે છે. છે, તસ ધરણુ મહાર, જવેરે બહુ દુખ હરૂરે કે જ. ૬ પાંચ વરસ પાંચ માસ, કરી તે પંચમીરે કે. કે. ઉપને હરખ અપાર, તદા તે ઉજમીરે. કે. ઉજમણું અધિકાર, સુણે ઉજમાલમાંરે કે સુ. એમવર્ણન કહે ધન્ય, લખે જસ ભાલમાંરે કે. લ. ૭
For Private And Personal Use Only