________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા.
સા.
સા,
સા.
પર સિદ્ધાચળ પ્રભુજી તણે, મરૂદેવીને નંદ છે. તે હવે તહાં ચઢાવશે, મુગટ એ આદિ છણંદ હે. શુભકરણ એમ તે કરે, દંપતિ ધર્મ સદૈવ છે. જિન આણુ માને ખરી, શુદ્ધ મને કરે સેવરે. દેવ ધર્મ ગુરૂ સેવના, પામ્યાનું ફળ સારરે. પામ્યાને વળી પામસ્ય, મન કેઈ મુકે વિસારરે. આતમ જાગત રાગથી, બહિરાતમ તજી દૂર છે. જે કરશે પ્રભુ સેવના, તે લેશે સુખ પૂરરે. જિનશાસનની વાસના, સમકાત લેજે હાય હે. ભાવભયથી બીએ સદા, લક્ષણ એહજ જય હે. સુખ અનંતા પામીએ, સૂત્ર સિદ્ધાંતે વાત છે. હાલ પૂરી વીસમી, એમવચન વિખ્યાત.
- દુહા ઈમ એછવ મહેછવ ઘણા, પુત્ર પૈત્ર પરિવાર, દિન દિન રંગ વધામણાં, જિન ધરમે સુખકાર. પ્રથમ પુત્ર શેઠના, અછાચંદ ઘર નારી; ભૂખણશાની દીકરી, પાંચમ તપ કરી સાર. રહી તપ આદે કરી, ઉજમણાની વાત; તે સ્તવના ઈહાં સાંકલી, ત્રણ ઢાલે વિખ્યાત. . વૃદ્ધબાઈ ધર્મ વૃધ્ધ, ભગની શેઠની જાણું પુત્રી ઉજમ મહાગુણી, લજ્યાવંત ગુણ ખાણ, મુગી વહુ તે પણ ભલી, પાનાભાઈ ઘર નાર; કંકુ હેમચંદભાર્યા, દાન દયા ચિત્તધારા ઉજમણે ટેળે મળી, શેઠાણ સંઘાત; જિન ગુણ ગાવે રાગટ્યુ, નિર્મળ કરે નિજ ગાત્ર. ૬ ભણું ગણુ સહીઅર ઘણું, જિન મુનિ ગુણ ગાવંત, નિબતખાંના ગડગડે, જેવા સહુ આવત.
-
- 19
For Private And Personal Use Only