________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પt
ઈમ દરશન કરતાં થકાં, ઉપને મન વિચાર; મુગટ ઘડાવું જડાવથી, તેજ ઝલાઝલ સાર. માપ ભરી લેઈ કરી, પાસે રાખી તેહ; મોતીભાઈ ઈમ કહે, સુણે વાત ગુણગેહ. મુગટ કરાવે જિન તણે, કારીગર મહાર; સામગ્રી સવી મેળવી, અનુક્રમે કરે તૈયાર.
ઢાળ ૨૪ મી. (સહીઅર મરી પહેલો વધારે મારે આવીર. એ દેશી.) સાજન મેરા મુગટ ઘડાવો શેભતે, સેલવલું લઈ હેમરે. દિપે અતિ રળીઆમણે, દીઠે ઉપજે પ્રેમઢ્યું. મણ માણીક મેતી જડ્યા, એપે ઓળાઓળરે. વિચવિચ ચુની જગમગે, રાજી થઈ કહે બોલરે. એહવે તે દીઠો નહી, તે જે હીરા જાતરે. જોતાં મન ધરાયે નહી, રંગ રંગીલી ભાત હે. ચતુરાઈ બહુ કેળવી, શેઠજી ઘણું સુજાણ હો.. કારીગર પિણ નહી મણા, સકલકળા ગુણ ખાણ છે. એહ મુગટની વારતા, વિસ્તારી ગામ મઝાર હે. જોવાની બહુ હંસ છે, શેઠજી સુણાવે વિચાર હે. વાત સર્વે મનમાં ધરી, જુવે કહે વિબુધ હે. પ્રતિમા શાંતિ જીદની, જવેરીવાડે શુદ્ધ હે. મુગટ આ તિહાં બેસતે, પૂજા રચાવે જેર છે. સહુ સંઘ નિરખે સદા, જિમ ઘનગાજે મોર હે. દિવસ પાંચ પૂજા રચી, નેબતખાના બેસાર હે. રાજનગર સંઘ જઈ કહે, ધન શેઠજી અવતાર હે. જોઈ જોઈને હરખે સહુ, મુગટ ઘણું શ્રીકાર છે. ધન્ય પનેતા શેઠજી, ખરચે ચિત્ત ઉદાર છે. રૂકમ પચીસ હજારને, કીંમત એહની કીધરે. બીજાને આશરે, શેઠજી લાહે લીધ હે.
સા. ૧૦ ૧. ડાહ્યા
સ,
સા.
સા
સા,
૬
સા,
સા.
સ,
સા.
સા.
For Private And Personal Use Only