________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉં
છું
હું
સાહજારી રાજનગરના વા. સંઘ તણે મન અંતરે; આંગી અરચી ભાવના ભાવે, નીરખીને હરખંતરે. દ્રવ્યભાવ દેય ભેદે પૂજી વા. નરનારીની ટેલી; સમકતે શુદ્ધ કરણ પ્રભુ સેવા, દુખડાં નાંખે ઢાળી રે. જે તુજ પમા દેખી લાજે વા. કુમતિ અતિ હે ખટારે; ચિત્રામણ સ્ત્રી નવી નીરખે, તે જગ સાહુ મેટારે. એહવું દશવૈકાલિક બેલે, વા. સરોગે અધ હોય, તે મુરખ જિન પડિમા ભાવે, કીમ ના સુકૃત જેરે. મુજ મન ભમર તણું પેરે લીને, વા. તુજ સેવામાં વારૂરે ચાર નિક્ષેપ સૂત્રે સહી, પર તું જગ તારૂ. એ. ૧૯ જે પડિમા જિન સરીખી જાણ વા, ભવિ જિનને નિત પૂજે રે; ઉજવાઈ સૂઝે ઈમ ભાખે, પાપ સકલ તસ પ્રજે. એ. ૨૦ શ્રી આણંદસાગર સૂરીરાયા વા. તાસ વચન મન ભાયારે; સંવત અઢાર અડસઠ વરસે, વૈશાખ માસ સુહાયારે, એ. ૨૧ શુકલત્રીજ અને બુધવારે વા. અમૃત ચેઘધયું આવે, શ્રી જિનરાજ તપ્ત સુહાવે, નિજરાણ સંઘ લાવેરે. એ. ૨૨ ઘર ઘર મંગલ માલા પસરી વા. નરભવ લાહે લીધેરે, દાન અતુલ જાચકને દીધો, નરભવ સફળ કીધેરે. એ. ૨૩ એમવર્ધન કહે સાંભળે શેઠજી વા. પ્રભુ ભક્તિ શિવપુર સાથરે; મેસમ વેળા જિનપદ સેવા, પામ્યા છે. તમે હાથેરે. - એ. ૨૪ સેવા સાહબ સેવક દીજે વા. કીજે એહ પસાયરે; હીરવર્ધન શીષ્ય પ્રેમ સુફંકર, નીરખી પ્રભુ ગુણ ગાય. એ. ૨૫ ત્રેવીસમી ઢાલ સરસ સુખકારી વા. જિનસ્તવના જિહાં ભારી રે; શ્રવણ હૃદય હરે ભવી લેકા, જસ ઘટ સમકીત ધારીરે. એ. ૨૬
ઉહ
- ૧૦
સંઘપતિ થઈ જાત્રા કરી, દીઠા પ્રથમ જિjદ; મુદ્રા દેખી હર્ષઢું, દીપે જિમ દિણંદ. તેજ ઘણે મહારાજને, દલ બહુ અતિ શુધ; ઘાટ સુઘાટ નહી મણા, મીઠી સાકર દુધ ,
For Private And Personal Use Only