________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મા,
1
સા,
પચીસમી થઈ ઢાલ ઉજમાળ, ઉજમણે માંડીચોરે કે. ઉ. ગુરૂ વિસ્તાર તેહ, આળસ હવે છાંડીએરે કે. આ. રેહીણી પાંચમ દેય, તે તપ પૂરા કરી કે. તે. ભાવ સહીત ભલી રીત તે, ચિત્તમાંહે ધરી કે. ચિત્ત. ૮
દુહા હવે રચના ગઢ નીરખે, શોભાગી સીરદાર; ઉપાસરે શણગારીને, ગઢ ત્રણે સુખકાર. ૧
ઢાળ ર૬ મી. (કેસર વરણ હે કાઢ કસુંબે હે મારા લાલ એ. દેશી. શુધ્ધ ઉપાસરે હોકે, ભૂમી નીરખી મારા લાલ; માંડે વિધિશું છેકે, તીહાં તે હરખી મારા લાલ, ગઢની રચના કે, સુંદર સારી મારા લાલ; જાઉં બલિહારી છેકે, લાગે પ્યારી, દય ગઢ વિચમે, હે રથ તે છાજે. પ્રભુજી બેઠા હેકે, પરિવારને તેડાં. ભરે પગારે છે કે, પંચવર્ણને. મંત્ર ભણું છેકે, વાસ ચૂર્ણને. શેઠજી ભાખે કે, પરિવાર તે.
મા. રૂદ્ધ રીતે છેકે, સહુ રહે ને. આપણુ ઘરની હે, શોભા જેહવી. શેઠાણીને દાખે છે કે, તમે છે તેહવી. આગતાસ્વાગત છેકે, પાસે રહેજે. જે જે વસ્તુ છેકે, જોઈએ તે કહેજે. એમ ઉજમણું કે, કરે શુભ રીતે. આજ તે સુખી છેકે, આપણુ વીતે.
મા. ૪ જોઈ જોઈ હરખે હેકે, નરને નારી. મા. જિન પડિમાને છેકે, ધારી ધારી.
મા. ૧ વચમાં
મા,
મા
મા,
મા.
૩
મા,
For Private And Personal Use Only