SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ દુહા. જય જય રૂખભ જિનેશ્વરૂ, શેત્રુજા શિણગાર; નયણે નિરખ્યા તુમ ભણી, લેખે મુજ અવતાર. નાભીરાય કુળ ચલા, મરૂદેવી માતા નă; મુખ ટકા જોતાં પ્રભુ, મુજ મન અતિ આનંદ, વૃષભ લઈન વનિતા ધણી, ત્રિભુવન કરી તાત; દરશન દીઠે દુઃખ હરે, ભવભવ પાતક જાત. આજ થકી ખળીયા થયા, માથે ધણી આધાર; હવે કાણુ ગજે મુજને, તુજ ગુણુ અપર'પાર. પરમ જ્યંતિ પરમાત્મા, પરમ પુરૂષ પરધાન; ચિદ્યાન'દઘન શિવ વિભા, એમ અનેક અભિધાન. મુજ મન લાગી. આશકી, દેખણુ તુમ દેદાર; હું અપરાધી છું ઘણા, તુંહી પ્રભુ મુજ તાર. એહ વિન તિ માહરી, અવધારી મહારાજ; ત્રિભુવન તારક તું મળ્યા, ગિરૂ આ ગરીબનીવાજ. પુદ્ગલ પરાવર્તન કરી, જન્મ મરણ જ જાળ; તુમ દરિશન પામ્યા વિના, ભમ્યા અના કાળ. તે માટે હવે દીજીએ, સેવને ધરી પ્રેમ; અન્યામાંધ સુખ શાશ્વતા, ખેમવર્ટૂન સુખ એમ. શક્રસ્તવ કરી તદ્દા, સ્તવન કહે ગુણ માળ; એક મને ભવી સાંભળેા, મૂકી આળ પ ́પાળ ઢાળ ૨૧ સી. ( નહિ હિરે 'દનાલાલ, નારે મા નહિ મારૂ; એ દેશી. ) પુરવ નવાણું વાર તે આવે, સમેાસર્યાં વિસરામીરે; જગમાં કીરતી સઘળી વ્યાપી, સકળ તિરથને સ્વામી, સેવા નર નારી, શેત્રુજે ગિરિરાજશે. તારણુતરણ જહાજ, શે. ઉપગારી શિરતાજ સે. સારે ત્રિભુવન કાજ, શે. આવી મળ્યા છે આજ, જેમ લહેા શિવપુરરાજ, શે. એ આંકણી. ૧ જ્ઞાન અને આનંદના સમૃદ્ધ. ૨ નામ. ૩ નાવ. For Private And Personal Use Only ૩ ૫ ७ . ૯ ૧૦ શે. ૧
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy