________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાંકરે કાંકરે સિદ્ધ અનંતા, કેઈ મુનીવરની કેડરે; ચિહુ કાળે જિનવર કેઈ આવ્યા, પ્રણમું બે કર જે. શે. ૨ પુંડરીક પાંચ કેડે સિધ્યા, કાવડ વાલીખીલ ડીરે; દશ કેડી મુની સંખ્યા તે જાણે, નમી વિનમી બે કી. શે. નારદ એકાણ લાખ મુનિશું. વીશ કેડી પાંડવ વારૂરે; રામ ભરત ત્રણ કેડી મનહર, દેવકીસુત ખટ તારૂં. શે. ૪ શાંબ પ્રદ્યુમ્ન સાડીઆઠ કેડી, થાવગ્યાસુત હજાર, નેમી શિષ્ય નદીષેણુજી એ, અજીસંતે કર્યો સાર. સુવ્રત સહૂસ મુનીંદ વખાણું, શુક પરિવ્રાજક સિદ્ધરે; પંચસય શિલંગ સૂરી વંદ, મંડુક મુનિ સુપ્રસિદ્ધ છે. ૬ એમ સિદ્ધાચલ સિધ્યા મુનીવર, કેતાં નવે પાર; દુષમકાળે એણે ભરતે, આલંબન એ સાર.
શે. ઉત્તમ એકવીશ નામ સંભારે, શેત્રુજાદિક જેહનારે; ચાર હત્યાદિક પાપ પલાયે, જન્મ સફળ હોય તેહનાં. શે. ૮ ક્રુર પંખી જે શેત્રુજે સેવે, ભવ ત્રીજે મુક્તિ પારે; સાત છઠ હોય અઠમ એક લાખ, નવકાર ભણે શુભ ભાવે. શે, ૯ એ વિધ ક્ષેત્રે જે ગિરિ સેવે, ભવ બીજે ત્રીજે જિનવર બેલેરે, પરણે શિવરમણી લીલાઓ, તીરથ નહીં એ તેલે. શે. ૧૦ ચિહું ગતિ ફેરા ફરતાં ફરતાં, પામે તુમ દેદાર, ચરણકમલ સેવા અબ હુતે, નહીં છોડું નિરધાર. શે. મધુકર મન માલતીએ વળી, ચાતકચિત્ત જેમ મેહરે; સતી અવર ઈચ્છે નહીં, માહરે સિદ્ધગિરિ એહવે નેહ. શે. આજ મને રથ સફલે કીધે, નરભવ લાહો લીધેરે, શેત્રુજે આદી જિનેશ્વર પૂજ્યા, અનુભવ પ્રગટ સિધે. શે. ૧૩ સેવા સાહીબ સેવક દીજે, કીજે એહ પસાયરે સ્તવના ઢાળ એકવીસમી સુંદર, ખેમવર્ણન ગુણ ગાય. શે. ૧૪
જયવીય રાય જગ ગુરૂ, જગ બંધવ જગ બ્રાત; હે તુમ સેવા થકી, ભવભયારણું તા. ૧ સહેલાઇથી.
૧
For Private And Personal Use Only