________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢ
જેમ જેમ આસન તિથ આવે, પુન્ય કરે નરનાર; દુષ્કૃત સઘળાં દુર પલાઈ, મિથ્યાતવ ગયેા હારી. લાહાણી કરી લ્હાવા નર ભવના, ભવિય કેરા થાક; ડ્રામા ઠામ કરે ને વળી, ખરચે નાણાં રોક. ઢાળ અઢારમી એ પ્રકાશી, સાંભળજો નરનારી; સરસ સંબધ એણી પરે સુણતાં, એમવર્ધન હિતકારી, દુહા. મજલે મજલે ચાલતાં, ગાંગડ સંઘ પહોંચત; અકરાં લાવે ખાટકી, પૂછે શેઠ મહત. પાંચસે હુ પચાશ છે, સમજાવી શુભ રીત; મુલ્ય રીકડા આઠશે, આપે દયા લહી ચિત. રાજનગરમાં મેકલે, જૈન ધર્મ જગસાર; મનુષ્ય જન્મ સફળ કર્યાં, ધરમથી જયજયકાર. દિશા દિશે તે વારતા, સાંભળી સઘળા ભૂપ; જીવ દયા પાળે ભલી, અહા અહેા શેઠ સરૂપ. શેઠાણાં ગરથાણાં કહે, લેક સહુ એમ વાત; વિકટ કામ સાથે વળી, મહિમા દાન વિખ્યાત. ઢાળ ૧૯ મી.
(ચંદ્રાવળાની દેશી. )
વિખીનેા રાજા વળી રે, આદરમાન અપાર; માંહી માંહે પહેરામણીરે, કરી ઘણી મનેાહાર. ( ત્રુટક ) કરી ઘણી મનેાહાર પહેાચાવે, સંઘ વાળાવા સાથે આવે; ચતુરંગી સેના પરવરીયા, પંચરગી નેજા ધરીયા.
શ્રી શ્રાતાજીરે એ આંકણી.
સુખાસણમાં શેઠજીરે, પાળા આગળ દોડે; ચામર સુરજભૂખી ધીરે, શેઠાણી રથ સજોડે. (૩.) શેઠાણી રથ સજોડે ચાલે, ઘેાડે ચડયા કુમર હાલે; વાજા વાગે ઢાલ નિશાન, નાખત ગાજી રહી અસમાન
For Private And Personal Use Only
૧૫
૧૬
૧૭
ર
D