________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને રાજા રાજા તણુરે, ઉપમા લેક બેલે; શ્રી સિદ્ધાચળ ભેટવારે, આજ નહિ એહ તેલે. (9) આજ નહિ એ તેલ કેઈ ઉવારણાં લે છે સહુ જોઈ મેટા સુબા એહને માને, શેઠને પુન્ય નહિ જગ છાને છે. ૩ બાબાજી લશ્કરપતિરે, વિદુભાઈ દિવાન, કાઠિયાવાડ વશ કરી રે, સરવેના લેઈ જમાન. (ગુ) સરવના લેઈ જમાનને પિતે, ભલભલામણ દેઈ જે તે; બાબાજી વડેદરે જાવે, આદરમાનને સવળો પાવે. જી. ૪. કાઠિયાવાડ મલગરીરે, લશ્કર આગળ જેહ, સંઘને સાચે તેડવારે, ચડી અસ્વારી એહ. (ગુ.) છડી અસ્વારી તેહ આવે, મળી હળીને સંગ ચલાવે; એ હવે સંઘ કચ્છ દેશને મળીયે,તે વણજોઈ હેજે હળી. જી. ૫ લશ્કર નજિક ડેરા દેખરે, તિહાં કરે મુકામ; સામાં મળવા દિવાનજીરે, મુકી સઘળાં કામ. (ગુ.) મુકી સઘળાં કામ અસ્વારી, સામૈયું કર્યું લશ્કર ભારી; આદરમાન તણે નહિ પાર, આપે શેઠ સરપાવ ઉદાર. જી. ૬ લશ્કર માંહે શેઠને, તેડી દયે બહુ માન; પહેરામણું ભલીપેરરે, શાલ જેટા કરી સાન. (ગુ.) સાલ જોટા કરી સાન ઉઠાવે, પાઘડી બહુમુલી બંધાવે; સાત ભાઈને શેલાં પાઘડી, ધન ધન વેળા આજની ઘી, જી. ૭ સાડી અમુલીક પહેરણેરે, દિવાનજી બધુ આપે; ૩ખ્ય અઢીઓંની સહીરે, પારખી કીંમત છાપે. (ગુ.) પારખી કિંમત છાપે વ્યાપારી, અધીક રૂપને સાડી ભારી; તેજ જલામલ શશી મુખ શેહે, અપછરા સવી એ મનહેજી. ૮ કુલ ખરે મૂખ બોલતાંરે, લેક જોવા આવે, આદર દેઈ સુખ પૂછીને, માન દેઈ બેલવે (ગુ.) માન દેઈ બોલાવે સહુને, નણંદ દિકરી લેઈ બહુને; નિજરે આવી કુચ દીધે, મેટી નેબત ડકો દ છે. ૯
For Private And Personal Use Only