________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
કાળ ૧૮ મી. _(કાનુડે તે વેણ વડે, ચાટે શેરી ચાક. એ દેશી.) શ્રી સિદ્ધાચળ સંધ હવે ચાલે, ઉલટ આણી અંગ, સંઘતણી રચના હવે ભણું, તે ભવિ સુણો અભંગ. સંઘ મળે અતિ હેતે ત્યાં વારૂ, પામે હર્ષ અપાર; ખબર અંતર રાખે બહુ રીતે, ખરચે વિત્ત ઉદાર. હયવર પાખરિયા રથ જેતરિયા, ઘુઘરીયાં ઘમકાર; સુખાસન ચાલે પાળા હવે, માહાલે લક્ષમી સાર. ચતુરંગી સેના સું ચેકી, પાનભાઈ આગે; મતિ અનેપચંદ હેમચંદ જોડે, સુરજમલ સરાગ. મનસુખ માતા ઉગે બેસે, મેનામાં શ્રીકાર; મોતી ઇચ્છાભાઈ પૂછયું શેઠ, મનસુબે ધરી યાર. કરી ફેજ પાછળની ચેકી, ભુખણ સામું છાલ; આગળ પાછળ વીચમાં સંઘવી, ઘંટા ઘુઘરમાળ, મજલે મજલે પૂજા રચાવે, થથા થેઈ થેઈ થાય; ગુણીજન પ્રભુની કીરત ગાવે, જય જય શ્રી જિનરાય. ૭ પાલખી આગળ ચાલે સસુરી, આણંદસાગર સુરી; એમ શોભા હું કેની વખાણું, દીઠે દુઃખ જાય દુરી. તેજ જળામલ ચમર ઢળે તવ, દીપે જિમ દિશૃંદ; રાજતે જ સંઘવી પદ જેડે, ત્રેડે કુમતી ફંદ. અતિ ઉચરિયા બહુ દિન વહીયા, સહુએ બાળગપાળ; સંઘ બહુ મળીયે,નવી એ કળીઓ, દિનદિન અતિ ઉજમાળ. ૧૦. દિનદિન દુખીયાને ખરચી, આહાર પાણી મુનિરાજ ચિત્ત પ્રસન્ન રાખેને આપે, આતમને હિત કાજ. જિનશાસન ઉન્નત બહુ કરતા, ચિહુ દિશથી સંઘ આવે; માનું એથે આરે પ્રગટયે, જતાં અચરજ પાવે. ૧૨ કામઠામ સામઈયાં આવે, સંઘપતિને વધાવે, સંઘ તણી રચના દેખીને, ભરત ઉપમ મન ભાવે. ૧૩ અલક મલક ભેટણ પ્રભુ ચરણાં, રથ તણે નહિ પાર; શી તારિફ વખાણું ભવિયા, દીઠે હરખ અપાર.
For Private And Personal Use Only