________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
૧૦
' ગુટક વૈરાટ નગર ઉલ્લાસ વિશેષે, તિહાંથી કુચ કર્યો સુવિશેષે; શેઠશેઠાણી હર્ષ અપાર, સંઘ મળે બહુ જયજયકાર .
દુહા શેઠજી સંઘ ભલી પરેરે, તે સહુ સજજન; ચોકી પહેરે ભળાવીને, કહે વિચાર નિજ મન.
ત્રુટક
કરે વિચાર નિજ મનથી તેહ, વાત સુણે કહ્યું હવે જેહ; સંઘ મળે અતિહી વિશાળ, કેતા સુણ બાળ ગેપાળજ. ૧૧.
દુહા. સંઘમાં હરખ વધામણરે, લે લાહે પુણ્યવંત, ખરચે દ્રવ્ય (સે કરીરે, શાશન રીતે સંત.
| ગુટક, શાસન રીતે સંત જે પ્રાણુ, લાભ અધિક ગુરૂ મુળથી જાણી; આગળ વાત અતિ છે મીઠી, સાંભળી જેવી કહીશું દીઠીજી. ૧૨
કામ ભળાવે શેઠજીરે, પરિવાર તે કહે એમ; સાચવણ રૂડી પરેરે, કરજે કહું ધરી પ્રેમ.
ગુટક, કર કહું ધરી પ્રેમ તે સાચે, વિનય કરી સંઘ દેખી રા; ઢાળ સતરમી ભાખી એહ, એમ કહે સુણે ગુણગેહજી. ૧૩
કામ ભળાવે શેઠજી, સ્પણ કરી ઉદાર; ચકી પહેરે પ્રમુખ વળી, સંઘની કરજ સાર. ૧ જેહવે ભાર જેહનું ગજું, તેહવી સ્પણ કીધ; તે ભવિયણ હવે સાંભળે, સહુ સરપાવ તે દીધ. ૨ વિરાટ નગરથી સંચરે, નરનારિનાં વૃંદ;, સંઘપતિ સેહે અતિ ઘણે, જેમ નરમાંહિ નરેંદ્ર. ૩
For Private And Personal Use Only