________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુહા રાજનગર શ્રાવક ઘણા, સમજુ વડા સુજાણ; પ્રેમચંદ લાલા વળી, કમા પાયા ગુણ ખાણ.. ૧ વિવેક વિકળા આગલા, સમજણ સઘળી પેર; જૈન ધર્મ તસ મન વસ્ય, દયામયા ઘણી મહેર સ તણા ચિત્તમાં વસ્યા, ધર્મ ગુણે ગંભીર ગણી કરે દિનદિન પ્રતે, ધર્મ ધુરંધર ધીર. પંડિત કેઈ સેવ્યા છણે, સાંભળ્યાં સિદ્ધાન્ત; તે સંગી છે શેઠના, સમજુ સહુ સિદ્ધાન્ત. તે સરવે કહે શેઠજી, સિદ્ધગિરિ જાત્ર; . કરે, કરા સંગ લઈ નિરમળ કીજે ગાત્ર. વળી શેઠાણી વીનવે, રાજનગરમાં વાત; ઘરઘર એવી સહુ કરે, સંધપતિ શેઠ થઈ જાત. ૬
ઢાળ ૧૬ મી.
(વારી મારા સાહેબા, એ દેશી.) પીચ પનેતા સુણે વીનતી. હે, રાજ. સંઘપતિ તિલક ધરાવ, વારી મારી પીયુજી; કર્યું હાથે સાથે આવે છેરાજ, ધન ખર્ચ જાત્રા કરાવ. વા. ૧ એ સમ લાહે એકે નહિ હરાજ, ભાગ્યતણી બલિહારી. વા. તન ધન જોબન કારમે હેરાજ, કેઈ નર ગયા જગહાર. વા. પુન્ય ધન ખૂટે નહિ હરાજ, પુન્ય વડું સંસાર. * વા. પુન્ય વિહેણું માનવી, હરાજ, લેખે નહિ તસ અવતાર. વા. સીધાં સામાન કરે સહુ હારાજ, ઢીલનું નહિ છે કામ, વા. હાથિદાંત જે નિસર્યાં હેરાજ, પાછા ન પેસે શ્યામ. શકા કીસી નહિ રાખીએ હરાજ, રાખે નિરમળ મને. વા. એ ગિરિ ભેટે સુખ હવે રાજ, એમ શ્રી વીરવચન વા. ૫ શેત્રુજા મહાતમમાં કહ્યું હેરાજ, સકળ તિરથ શિરતાજ. વા. વિમળાચળની જાતરા હારાજ, કરી કેઈ સાર્યા કાજ. વા. ૬
૧ શરીર. ૨ લા.
For Private And Personal Use Only