________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુબા માને અતિ ઘણા, અચળ શેઠ સુખકાર. મેરે. પાતસ્યા માન્યા ઘણું, આપણુ પણ એહ સાર. મેરે ધન. ૨ રસ લાગે વ્યાપારને, પુત્ર પિત્ર પરિવાર. મેરે. “વરગ ત્રણ સાધે ગણું, ધર્મ વરગ સુખકાર. મેરે. ધન. ૩ બિંબ ભરાવ્યા જિનતણા, પુસ્તક ભર્યા ભંડાર. મેરે.
સ્વામીવછલપણુ કીયા, પર ઉપકાર અપાર. મેરે ધન, જિન ગુરૂ જિનમત સંઘની, ભક્તિભેદ એ વ્યાપાર મેરે. આદરતાં ઉજવળ હવે સમકિતને આચાર મેરે ધન. દેહરૂ કરાવ્યું અતિ ભલું, જાણે રવર્ગ વિમાન મેરે. અજીતનાથ પધરાવીચા, દેઈ બહુલાં દાન. મેરે તપજપ કરે બહુ ખાંતસું, દંપતિ દેય રસાળ. મેરે. ઉજમણું કર્યું અતિ ભલું, ખરચી દ્રવ્ય વિશાળ. મેરે પાઠાં ઠવણ કંચન તણું, બહુ મુલા રૂમાલ. મેરે. ચંદરવા જરમર તણું, શોભા જાકજમાળ. મેરે ધન. ૮ ગ્રંથ ભયે નવિ દાખવું, ઉજમણું અધિકાર. મેરે. સરસ સામગ્રી સી કરી, ભક્તિભાવ ઉદાર. મેરે જ્ઞાન દર્શન ચારિત્રના, ઉપરણુ ઘણી જાત. મેરે. આપે તે હર્ષે કરી, કહેતા કહું અવદાત. મેરે ધન. ૧૦ ઉદયસાગર સૂરીશ્વરૂ, ઉપદેશે કરી શુદ્ધ. મેરે. બિંબ પ્રતિષ્ઠા કરી ઘણી, રાખી નિરમળ ખુધ. મેરે ધન. સૂરીશ્વર કહે શેઠજી, માનવફળ જગ એહ. મેરે. જાત્રા સંઘપતિ થઈ તુમે, સિદ્ધગિરિ ભેટે તેહ. મેરે ધન. ૧૨ પ્રબળ પુન્ય હસે જશવળી, સંઘપતિ તિલક ધરાય. મેરે. શિવવધુ વરે નિશ્ચય કરી, એમ ભાખે જિનરાય, મેરે ધન. ૧૩ એમ ઉપદેશને સાંભળી, ઉપ મનશું ભાવ. મેરે. તેહ સંઘ રચના સુણે, તરીયે ભવજલ નાવ. મેરે ધન. ૧૪ સરસ કથા આગળ હવે, પ્રમાદ તજી સુણે તેહ મેરે, પંદરમી ઢાળ પુરી થઈ ખેમવર્ધન ભણી એહ. મેરે ધન. ૧૫ ૧ ધાર્મ, અર્થ અને કામ–એ ત્રણ વર્ગ–પુરૂષાર્થ.
For Private And Personal Use Only