________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનસુખ લગન એણપરે, ભે. બીજા વરસ મજારરે. વા.
છવ મછવ એપરે, ભે. જિમણુ પણ સારરે. વા. ૨૯ લાલા હરખચંદ સુત ઘરે, ભે. મે તિહાં વિવાહરે. વા. હઠીસંગ કેરી દીકરી, ભે. પરણાવે ધરે ઉલલાસરે. વા. ૩૦ ચાર મંગળ વરસ્યા પછી, ભે. કર મુકવણુ કારે. વા. વિસ્ત્ર આભરણુ રોકડ વળી, લે. વધારે વાસણ દેઈ લાજ રે. વા. ૩૧ પૂર્વ કાં તિમ જાણજે, ભે. પરણાવ્યા ભલી રીતરે. વા. પહેરામણું સારી પરે, ભે. સંભાળી કરે રાખી હીત. વ. ૩૨ ઈમ વિવાહ કર્યા ઘણુ, . શેઠજી માટે મંડાણ. વા.
ડે ઘણું કરી જાણુજન્ય, ભે. શ્રેતા ચતુર સુજાણ. વા. ૩૩ ઢાળ પૂરીએ ચાદમી, ભે. શેઠ વખતચંદ સસરે. વા. હીરવર્ધન શિષ્ય એમના, ભે. સાંભળે વચન ઉલ્લાસરે. વા. ૩૪
શ્રી સિદ્ધાચળ તિરથમાં, સદા વરત મંડાય; ધર્મશાળા કરાવીને, માણસ મુકે છડાય. ૧ સંઘાળુ આવે જે સદા, અરચિ ન હોવે જાસ; તેહને આપજો તમે, જે લીએ તેને તાસ. ૨ ચતુવિધ સંઘને વળી, ચ્યારે જાત અહાર; રૂદ્ધ રીતે સાચવે, અમ આજ્ઞા છે સાર. ૩ એમ શિખામણ દેને, ભલી રીતે સમજાવ; નામું માંડી દેખાડજે, જેહવે આ દાવ. ૪ એમ સ્પણ કરી શેઠજી, લે લાહો પુણ્યવત; પામ્યાનું ફળ એહ છે, પરઉપકાર કરંત. ૫
ઢાળ ૧૫ મી.
(ત તમાકુ પરિહારે—એ દેશી.) ઠામઠામ આડત ઘણું, વ્યાપારી વ્યાપાર, મેરે લાલ. 'શાહુકાર શિરોમણું, લક્ષમીન નહિ પાર મેરે લાલ. ૧ ધનપનેતા શેઠજી.
એ આંકણું.
For Private And Personal Use Only