________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાણી સરસ શિતળ પાઈ લે. સુરભી દ્રવ્ય સુવાસરે. વા. ચંપક કેતકી મગરો, લે. બરાસ વાસીત પાણું ખાસરે. વા. ૧૬ પાનસેપારી એલચી, . જાયફળ જાવંત્રી લવંગરે. વા. બીડલાં વાળ્યાં માંહી ધરી, ભે. સર્વને આપે અગરે. વા. ૧૭ ખાતાં સરસ સુગંધ ઘણ, ભે. મહામહે રંગ સુરંગરે. વા.' સરસ જમણુ આજને ઘણે, ભે. સજન ગર્વ ઉછરંગરે. વા. ૧૮ ગરવ દિપે સસરા ઘરે, ભે. તે પણ સુખી એહરે. વા. સાત સાત દિવસે લગે, લે. જમાડી વધારે નેહર. વા. ૧૯ વરઘોડા દિન દિન પ્રતે, ભેં. વાછત્ર તણી પડે છે. વા. લખલેક જોવા મળે, ભે. ગેખ મેડી ચડી જેરે. વા. ૨૦
- ઘરેણાં નાટક વગેરે. બાંહે બાજુબંધ બેરખા, ભે. હૈયે હાર ઉતરી જડાવરે. વા. કેડે કંદોરા હેમના, લે. વેઢ વીંટી તરત ઘડાવેરે. વા. ૨૧ કડાં હેમ જડાવનાં, ભે. જગમગ જગમગ તેજરે. વા. સુરજમુખી ચામર ઢળે, ભે. અમુલખ વસ્ત્ર પહેર્યો હેજરે. વા. ૨૨ રૂપ ઘણું ને શિણગારીયા, ભે. દેવકુમાર ન કરે હેડરે. વા. સાત દિવસ લગે નવનવા, સે. કેણ કરે છવ તરી જેડરે. વા. ૨૩ કાકાજી જેવા આવે વળી, ભે. રાજગર્વ લેઈ સાથરે. વા. હય ગયરથ પાયક ઘણા, લે. છત્યા ન રહે લગામ ધરી હાથરે. વા. મેવા મીઠાઈ વહેંચે તીહાં, લે. પાત્રતેડાવી કરેતીહાં નાચરે. વા. થઈ થઈ થઈ મુખ ઉચરે, લે. જાણે અપસરા નાચરે. વા. ઠમઠમે ઠમકે છીયા, ભે. ઘમકે ઘુઘરી ઘમકારરે. વા. રણુજણ વેણુ વજાવતી, ભે. ધપમપ હૈ દ સારરે. વા. નાટિક વિવિધ પ્રકારનાં, ભે. હરએ બાળ ગોપાળરે. વા. હસે વિવાહ ભલે કર્યો, . થયાં નાટીક દેખી ખુશાલરે. વા. ૨૭ પરણ કન્યા લઈને, બે. આવે પિતાના આવાસરે. વા. વાછત્ર વાજે અતિ ઘણાં, ભે. હાંસે ઘણે ઉલ્લાસરે. વા. ૨૮
૧ વિ-સારંગી.
For Private And Personal Use Only