________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાળી ચુંપે કરી, ભે. દાળ ખારેક ખજુરરે. શેલીખડ દાડમ કળી, જે. પીરસ્યાં તે ભરપુરરે. ઘેબર જલેબી મતીયા, જે. મેતીચુરની જાતરે. ફિણી ખાજાપુરી શીરે, ભે. દુધપેંડા બે ભાત રે. સુત્રફેણ કણસાઈ, ભે. લાપશી મગદળ ખાસ રે. દળ ખેંચી દળ સાટાં, ભે. ગુંદવડાં બરફી ઉલાસરે. વા. ૪ અમૃતપાક શકરપારા, ભે. દુધપાક ટોપરાપાકરે. વા. શ્રીખવર જ મળીપુરી, સે. તીખા તમતમાં શાકરે. વા. ૫ કારેલાં ચોળાફળી, ભે. લિલુઆ તુરીયાં વિશેષરે. ચીભડાં કાચાં પાકાં મેથી, ભે. હોંસે મનશું દેખરે. વા. ૬ ટીંડોરાને ટેડશો, ભે. કેળાં કેકેડાં દાળરે. વા. ભાજી ભાતભાતની, લે. રાયતાં ઘણું રસાળ. વા. મગરી ચંદલેઇ કેળાં, ભે. ભજીઓ તન્યાં ઘી માંહીરે. વા. ચણા છમકાવ્યાવાળફળી, સે. શાંગરી કાચલી પીરસેતાંહી.વા. લિવડાં કાંજીવડાં, ભે. ઘૂઘરા વઘાર્થી જાશરે. વા. તીખાને વળી તમતમાં. ભે. ખાતાં ચમત્કાર તાસરે. વા. અથાણાં કેઈ જાતનાં, જે કેરી લીંબુની જાતરે. વા. મરચાં ગુંદા વેઢમાં, ભે. પીરસે કઈ કઈ ભાતરે. વા. ૧૦ પાપડ સેક્યા તન્ના ઘણા, સે. ખેરાવડી ખાધે સ્વાદ. વા. સરસીયાં રાઈ ભરે, ભે. ચીભ ચીરીલ્યો ત્યાં સાદરે. વા. ૧૧ પેટમાંય માયે નહિ લે. ત્યાં ત્યે કહે વારવાર. વા. આડા હાથ દીયે તદા, જે. પીરસણિયાને જશ અપાર, વા. ૧૨ દાળભાત લાવે ફરી, ભ. દેવ છરરાચ ભેગ સાળરે. વા. સુગધશાળ સુવાસના, જે. પીરસે ભરભર થાળરે. વા. ૧૩ તુવર દાળ મગની કરી, . કડિકટી ઉકળે ત્રણ વારરે. વા. દુધ ચખા શિરામણી, ભે. ખાંઠ તણી મહારરે. વા. ૧૪ દૂધ ન રૂચે તે ભણી, ભે. કર મશાલાદારરે. વા. જીમણુ હુંશ પુરી કરી, જે. ચબુ કરી ઉઠે તે સારરે. વા. ૧૫
For Private And Personal Use Only