________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
વા.
પુરવ નવાણું જસ શિરે હારાજ, સમાસર્યાં આદિનાથ અનંતાનંત શિવ વર્યાં હેારાજ, પ્રત્યક્ષ શિવપુર સાથ. મહિમા જેના દાખવા હારાજ, સુરગુરૂ પણ મતિમદ રત્નત્રયિહતુ સહી હારાજ, પ્રગટે સહજાનંૐ. સુદર ટુક સાહામણી હેારાજ, મેરૂ સમા પ્રાસાદ, વૈરભાવ રહે નહિ હારાજ, દુર ટળે વિખવાદ. વૃક્ષ રાયણ તળે શાભતા હારાજ, પિલુડા પ્રભુના પાય. સંઘપતિ પૂજે ભાવશું, હેારાજ, સંચિત દુર પળાય. અડસઠ તિર્થ ભેટતાં હારાજ, કાડીગણું ફળ જોય. અનંતગુણા ફળ પામીએ હારાજ, ભાવવૃદ્ધિ જસ હોય. એમ વિનતિ સુણતાં થયા હારાજ, શેઠના ઘણા ઉચ્છ્વાસ. મનમાં હતી મુજ ચાહના હારાજ. તુમ વિનતી પુરૂ આશ. વા. ૧૨ સજ્જન વર્ગ સહુ તેડીને હારાજ, કહે શેઠજી તેણી વાર. વાણાતર વળી તેડીયા હારાજ, કંકોતરી કરેા તૈયાર. અઠાઈ મહાત્સવ કરો હારાજ, ઢોલ નગારાં ભર, નાખતખાનાં ગડગડે હારાજ, ખાંધે તારણ ઘેરે ઘેર. દેશ દેશાંતર મેકલે હારાજ, ફેંકાતરી શ્રીકાર. સિદ્ધગિરી સંઘમાં પધારો હારાજ, ઘણું શું લખુ' વારેવાર. વા. ૧૫ મુહૂર્ત સંવત અઢાર ચાસઢના હારાજ, મહા શુદીપચંદ્રવાર, તા. ડેરા તંબુ ખડાં કર્યાં હારાજ, દરવાજો કાચ ૨૫ મજાર. વા. ૧૬ સઘણી જે વારતા હારાજ, સાંભળા શ્રાતા સુજાણ, હીરવર્ધન શિષ્ય પ્રેમ કહે હારાજ, સાળમી ઢાળ વખાણુ.
વા.
વા. ૧૩
વા.
વા. ૧૪
વા.
વા.
વા. ૧૭
દા.
પતિ દોનું એક મના, કરી સામાન વિશેષ; સામગ્રી મેલી સર્વે, સઘપતિ થઈ નરેશ. સજ્જન વર્ગ સહુ હરખશે, રાખી ચિત્ત ઉદાર; અઠ્ઠાઇ મહાત્સવ કરે, વાજિંત્ર વાજે સાર. ૨ સઘપતિ તિલક ધરાવીને, ધવળમગળ ગવરાય; શ્રી રીસહેસર ભેટવા, તે વાત કહેવાય. ૩
For Private And Personal Use Only
વા.
વા.
ૐ ૐ ૐ
૭
V
વા.
વા.
વા. ૧૦
વાં.
વા. ૧૧