________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીરે મારે ધવળ મંગળ ગવરાય, ત્રિડું ઠામે ઘર પિતા તણે જીરેજી; જીરે મારે મોટા સગપણે જેહ, મોટાછવ થાએ જગ ભણે છરેજી. ૪ જરે મારે થાપના કરી ગણેશ, વિધીએ લગન વધાવીએ છરેજી; જી રે મારે પીઠી મર્દન થાય, માંહે સુવાસ દ્રવ્ય ભાવીએ છરેજી. ૫ જીરે મારે પાપડ વધ દેવરાય, હલવાઈ તેઓ સામાન કરી જીરેજી; . એકવીશ પ્રકારની જેહ, પકવાની જાત છે ખરી રે. ૬ જીરે મારે પડ પરચાના કીધ, તેહની શોભા અતિ ભલી છરેજી; જીરે મારે ચંદ્રઆ બાંધ્યા ખાસ, જગમગ ચંદ્ર મંડળી મલી ઇરેજી. ૭ જીરે મારે થંભ ચીતર્યો જેહ, કળા પુતળી ઉપર ધરી રેજી; જીરે મારે તોરણ જડીત જડાવ, એમ મંડપ શોભા કરી જીરેજી. ૮ જીરે મારે લગ્ન દિવસ આ તાય, વિધિપૂર્વક મંજન કરી રે; જીરે મારે પહેરી આવે શણગાર, શ્રીફળ પાને કર ધરી છરેજી. ૯ જીરે મારે વરડે કુમાર, વાજીત્રની ધ્વનિ ઉછળે છરેજી;
રે મારે તેલ નગારાં ભેર, નિબતને કે વળી 'રેજી. ૧૦ છરે મારે શરણાઈ સરલે સાદ, ડમડમીયા ઝાલર ઘણું જીરેજી; જીરે મારે દીવી તણે નહિ પાર, શોભા સરસ અંતિ ઘણી રે. ૧૧ જરે મારે દેખાવ કરે જેર, શ્રેણી બધાણી તેજી તણું જીરેજી; જીરે મારે મેના સુખાસન તેહ, હેલર દીપે ઘણી જીરેજી. ૧૨ જીરે મારે ઘંટા ઘુઘર માળ, રણઝણ રણઝણ ઘુઘરી રે જી; જીરે મારે દારૂખાનાને નહિ પાર, ઠામ ઠામ છેડે ફરી જીરે. ૧૩ જીરે મારે મસ્તક ઝગમગ તેજ, મણી માણેક જઠાવ કરી જીરેજી; જીરે મારે ખુંપાલા ધરી ખુપ, તે ઉપર કલગી ધરી છરેજી. ૧૪ જીરે મારે સોવન સેનેરી સાજ, સંખેલા બહુ શોભતા રેજી; જીરે મારે તેલ તે છ લગામ, થનક થનક હેડે થંભતા રેજ. ૧૫ જીરે મારે અંબાડી ગજરાજ, ગલલાટ કરે મંગળક ભણી રે; જીરે મારે શિર સીંદુર રંગીત, શરળ સુંડ દંતી તણું કરે છે. ૧૬ જીરે મારે વાત્રની પડી ઠર, લોક જોવા દેવે ઘણું જીરેજી; અરે મારે નરનારીના વૃદ, કેતુક તિહાં વળી નહિ મણ રેજી ૧૭
૧ વેલ (વરની). ૨ તેજી ઘેડા. ૩ હાથી.
For Private And Personal Use Only