________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત ક્ષેત્રે ધન વાપરેરે, એહજ લાગ્યું વ્યસન, સુ. દાન દીધા વીણ નવી જમે રે, ઘર રાંકું જે અશન. સુ પુ. ૧૬ એમ પનેતા વખત શેઠજી, સાંભળો તજી વ્યાઘાત, સુ. બારમી ઢાળ સરસ બનીરે, ખેમવર્ધન સુખ સાથ. સુ. પુ. ૧૭.
દુહા દોય વાર પરણાવીયા, ઈચ્છાભાઈને સાર; પાનાભાઈ બે વાર વલી, મોતીભાઈ ત્રણ વાર. ૧ અનેપચંદ દેય વાર તે, હેમાભાઈ એક વાર સુરજમલ મનસુખને, એક એક વાર ઉદાર. સાત પૂત્ર દયે સૂતા, પુત્ર પુત્રનાં જેહ; પરણુવ્યા બહુ યુગતીસું, એછવ કરી ઘણુ નેહ. ૩ એમ વિવાહ કર્યા ઘણ, હા સંસારિક લીધ; કાકાજીના રાજમાં, ઓછવ અધિક તિહાં કીધ. સુરજમલ પિતાતણે, મોતીભાઈ નંદ; ફતેચંદ નામે કરી, પરશુ આનંદ, એક લગન દેનું જણાં, હર્ષ તો નહિ પાર; કિચિત પભણું જાણવા, તે સુણજો અધિકાર.
ઢાળ ૧૩ મી હરડે, વિવાહ.
(જીરે મારે જાગ્યે કુંવર જામ, એ દેશો.) અરે મારે શેઠજી કરે વિવાહ, લગ્ન દિવસ નિરધારીને રે; જીરે મારે સંવત અઢાર એકસઠ, ફાગુણ સુદીર ધારીને રેઇ. ૧ જીરે મારે સાસરે સુરજમલ, પાનાચંદ મુળચંદ ઘરે રેજી જીરે મારે જવેરી અટક છે તાસ, વ્યાપારી વડે સરે જીરેજી-૨ જીરે મારે ફતેહભાઈનું સાર, માનચંદ ગમાનશા જાણીએ છરેજી; રે મારે એમ માટે મંડાણ, ધારે જમાઈ ઘર આણીએ જીરેજી. ૩
૧. અન-ખાવાનું.
For Private And Personal Use Only