________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ني
સુરત મુંબાઈ પુના વળી, જયપુરને નાગાર, સુ દિલ્હી આગ્રા મેતેરે, ચિત્રોડ કોટા બુંદી એર. સુ. ૫. ૩ દક્ષિણ સેરઠ મેવાડમારે, નવખંડે પ્રસિદ્ધ. સુ હુ સકરાય તણે કરી, જશ પડે જગ લીધ. સ. પુ. ૪ વહાણવટી વ્યાપારમાંરે, કરિયાણું બહુ ઝેડ. સુ. જલવટ થલવટ ભેદથી, વાતર બહુ જોડ. પાલીતાણું પિતાતણુ, રાચરડા દિગામ. સુ. વિગસ્યા સરપાવમાં રાજવીરે, સરકાર કરતા કામ. સુ. ૫ ૬ દશબાર ગામ ઘરાણેરે, બીજા અજારે લેય. સુ. મનેતિ કરે નહિ મણરે, હાલ હુકુમ કરેય. સુ. પુ. ૭ પુન્ય દશાજ પાધરેરે, દાન મધુર વચન. સુ. દેવગુરૂ કરે સેવનારે, ઉપમા કવી રચન.
સુ. ૫. ૮ દેવતણું સુખ ભોગવેરે, કહેતાં કિમ લહું પાર, સુ.
એ સમ જગમાં બીજો નહિરે, સુખીઆં અપર વિચાર રુ. ૫. ૯ પુન્ય ઉપાયે પુરવભરે, મનવચ કાયશું ધ્યાન. સુ. શ્રી ધર્મચિ તે વસીરે, પામ્યા નવે નિધાન સુ. પુ. ૧૦ દુમકુમ તે સાહેબીરે, રાજધાની વળી કાર, સુ. સોનુને સુંગધ તારે, જીવિત તાસ ઉદાર, સુ. પુ. ૧૧ દિન દીન દુખિયા દેખીને, કરૂણ લત તેણી વાર, સુ. રાજ દિ સમજાવીને રે, મેલવી ધન અપાર. સુ. પુ. ૧૨ દાનશાળા મંડાવીને, એમ કરે ઉપવાક, સુ. . ખરચી આપે ખાંતે કરીરે, ગુણને ન લહુ પાર. સ. પુ. ૧૩ જે જે માગે તિમ દીયેરે, કળીયુગમાં કલ્પવૃક્ષરે, સુ. જ્ઞાની માની ધ્યાની બીજે રે, નવી દીઠો કેઈ દા. સુ. પુ. ૧૪ દકાળમાં દીનીયાં ઉધારીરે, કરૂણું આ તમ જેય, સુ. દુઃખીયાનાં દુઃખ નવી રૂચેરે, ભાંગે તસ દુઃખ સેય. સુ. પુ. ૧૫.
૧ ઇજારે,
For Private And Personal Use Only