________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાકાજી દિવાન મળવા, બુદ્ધિ તણે નિધાન; મંત્રી ગુણે ગુણ તે ભર્યો, જશ હૈડે શારે. હેમ. ૧૩ પ્રીત અપૂરવ એ બની, એક એકને ન લપેરે; કામ ન કરે પૂછયા વિના, ન ધરે લારે કે પરે. હેમ. ૧૪ વડેદરે જશ વિસ્તર્યો, શેઠજીને અધિકાર; લેક સુખી ગુજરાતના, શેઠ કરે ઉપગારરે. હેમ. ૧૫ સરપાવ પાલખીને થયે, રાજ ચિન્હ સઉ જેયરે; શેઠની શોભા અતિ ઘણ, હુકમ ન લેપે કોયરે. હેમ. ૧૬ કાકાજી માને શેઠને, પ્રેમ તણે નહિ પારરે; પાછલા પહેરની જેમ છાંયડી, તેલ બિંદુ જલ વિસ્તારરે. હેમ. ૧૭ ઢાળ પુરી થઈ અગીયારમી, અમૃતથી અતિ એ મીઠીરે, ખેમવર્ધન કહે સાંભળે, ભાખી નજરે જે દીઠી. હેમ. ૧૮
સુખાસન મેના તણાં, સામાન ઘણે શ્રીકાર; જિલલલ તેજે જલહશે, જરીઆન કરી મને હાર. ૧ પાલખી હે મુમતાં, કસબે ગુચ્ચાં જેહ; છત્રી તણું શભા ઘણી, કસીદે કશબ ગુણગેહ. સુવર્ણ જતિ સહિ સદા, બમણું જેલ તાસ; એમ જોડ સોહે ભલી, દો દો વસ્તુ જાસ. સુરજ મુખી સુરજ જસી, શીતળ તેજ વિશાલ છત્ર ચામર ચિન્હ કરી, મન મોહન ગુણ માલ.
ઢાળ ૧૨ મી. (ગોકળ ગામને ગોંદરે આ શી હાલંક એ દેશે.) વરઘડ અતિ દિપતારે, સુરજ રથ સમ યજુણે તારે.
વૃષભ તણું રથ અતિ ઘણારે, ઘંટા ઘુઘર સેય . પુણ્ય તણું ફળ એ ભલાં (૨) એ આંકણું. આદરતી “દેકાને દેશાવરેરે, ઢાકા બંગાળા દેશ. સુ. કપડ મંગાવે બહુ ભાતનારે, ભાર અલ્પ મૂલ વિશેષ. સુ. પુ. ૨
૧ ભંડાર. ૨ વડે. ૩ બળદ. ૪ દુકાને.
-
-
-
-
-
- - - -
-
For Private And Personal Use Only