________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જીરે મારે બલાડી બચ્યું તેડી કેડ, બાળક બરસે ઉતાવળી રે; જીરે મારે જીમતીમ પેરી વેશ, જેવા દેડે હળી મળી છરે છે. ૧૮ જીરે મારે કટિ આભરણે ગલા માંહી, હાર કેડે બાંધે કે અરેજી; અરે મારે, પહેરણ વસ્ત્ર વિશાર, જેમ આવે તેમ હાથે લેઇ રેજી. ૧૯ જીરે મારે અધવચ મુકી કામ, જાએ ઉજાણુ જેવા ભણિ રેજી; જીરે મારે ઉઘાડે માથે કે, હુંસ જેવા તણી ઘણી ઇરેજી. ૨૦ જીરે મારે કલહ વાજિંત્ર તે દુધ, જમાઈ કાજલ કંકુ ઘણું જીરે જીરે મારે સ્ત્રીને હાલ ઘણા તેહ, સહજ થકી વળી તે ભણું રે. ૨૧ જરે મારે જુઠ સાહસને લેભ, મૂર્ધમતિ માયા કેળવે છરેજી; જીરે મારે ઈત્યાદિક કેઈ વાત, જેવા દેડે મન હળવે છરેજી ૨૨ જીરે મારે ફરહરે નેજા નિશાન, ગગને ગડીઓ ઉછળે છરેજી;
મારે ગોરી ગાયે ગીત, સરખી સખી ટેળે મળે છરેજી. ૨૩ જીરે મારે કેકિલ કંઠ રસાલ, જાનડી હંસ પુરી કરે છરેજી; ' જીરે મારે દામ લાગત દેખ દેવ, આરણકારણુ સહુ ચિત્ત ધરે જીરેજી.૨૪. જીરે મારે તેરણ આવ્યા વરરાજ,દેઈ વધાઈ દી કરી જીરેજી; જીરે મારે સાસુ પુંખણ કાજ, બેઉ સજજ થઈ શણગાર રેજી. ૨૫ છરે મારે તેરણ છવ્યા કરી જેર, જેવા લેક ઘણુ મળ્યા જીરેજી; જીરે તલ પડવા નહિ ઠામ, ન મિલી તે માંહોમાંહે બન્યા છરેજી. ૨૬ જીરે મારે આવે લેઈ સામાન, પંખવા સાસુ બેહુની છરેજી; જીરે મારે ચાક પે ધુંસર તીર, હુંશ પુરી કરે તે બેહુની છરેજી. ૨૭ જીરે મારે આશય જણાવે સરવે, હસતિ હળુ બોલતી રેજી; જીરે મારે રહેજે સદા હજુર, કહી સમજાવે હૃદય બોલતી કરે છે. ૨૮ જીરે મારે દ્રષ્ટાંત ભાવ જણાવ, એમ હાંસીએ વચન કહી જીરેજી;
રે પંખ્યા કરા બનાવ, નાક સાહી અવસર લહી છરેજી. ૨૯ જી રે મારે બેસારે મહિરામાંહી,ચોરી માંડે ચપે કરી રજી; જીરે મારે પુત્રી શેળ શૃંગાર, પહેરાવે ઉલટ ધરી છરેજી. ૩૦ જીરે મારે વેદ તેણે ઉચ્ચાર, દ્વિજ અગ્નિ શાખે તિહાં, છેકેજી; જીરે મારે હાથ મેળા કીધ, ચાર મંગળ વરસ્યા તિહાં જીરેજી. ૩૧
૧ પકડી.
For Private And Personal Use Only