________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દામાજી રજાએ ઘર આવે, ફરી કામ પડે તવ જાવેરે. સ. પુ. ૧૮ જુએ શેઠ તણું પુણ્યાઈ, રાજકાજ ધુરંધર ભાઇ. સ. ગાયકવાડ પેસુવા અંગ્રેજ, રાજ ચિન્હ મેકલે બહુ પેચરે. સ. પુ. ૧૯ દિન દિન દોલત સવાઈ, દિશદિશ તેહ ગવાઈ. સ. રાજવૃદ્ધિલક્ષમી કલ્યાણ, પુન્ય ઉદયથી કશી નહિ ન્યૂન. સ. પુ. ૨૦ ચાણુંદ શાંતિ સદાઈ એ સાગર ગ૭ સુખદાઇ. સ. શાંતિ લખમી ખૂશાલ વખતચંદ ગુણ માળ૨. સ. પુ. ૨૧ સરસ સંબંધ જોઈ ભાંખુ, જેહવું દીઠું તેવું દાખુ. સ. હરિવર્તન કહે એમ, સુણે શ્રોતા ધરી પ્રેમ. સ. પુ. ૨૨ આઠમી ઢાળ છે પૂરી, સુણતાં દુખ નાખે ચૂરી. સ. દેવ ધરમ ગુરૂ સેવા, એથી અવર કિસ્યા જગ મેવા. સ. પુ. ૨૩
વડેદરેથી મેકલે, રાજનગર દેઈ રાજ; શેઠ વખતચંદ પૂછીને, રૂડા કર કાજ. ૧ ફતેસંગ મહારાજ એમ, રાખે હેત વિશેશ પત્ર લખી પ્રદશું, ભલભલામણ દેશ. વસવાસ ખરે છે તેમ તણે, રખે ઉતારે હેત; ગુજરાત ભલામણું તમને, પાળે રૂડે વેસ. ૩ શેઠ વખતચંદ ભલીપરે, દીનિયાની કરે સાર; પર ઉપગારે આગળ, જીવ દયા ચિત્ત ધાર. ૪
ભાગી સોલીએ, પુત્ર પિત્ર પરિવાર, દુહર નહિ કઈ જીવને, જિનઆણા શિર ધાર. ૧ પાનાભાઈ પ્રેમે કરી, શેઠ નિચિંતા દીધ; રાજકાજ સમજણ સવે, કરતાં બહુ જશ લીધ. ૧
ઢાળ ૯ મી. યોગ માયા ગરબે રમે જ્યાં એ દેશ. વખતચંદ વખતે કરી લો, કાકાજી લેઈ રાજ જે, અમદાવાદ સુબાગરી લે, આવે સઘળે સાજ જે. વ. ૧ ૧ રજા લઈ. ૨ ગરીબની. ૩ નિશ્ચિત-ચિંતા વગરના.
For Private And Personal Use Only