________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ સેવક એમ ભાખે, શેઠને પૂત્ર તે દાખેરે. સ આદરમાન અપાર, કુશળ છે તમ પરીવારરે. સ. પુ. ૫ અમૃત વચન કહે એમ, સુખી છું તુમ પ્રેમ. સ. મધુર વચન ચતુરાઇ, શેઠજીને પુત્ર સવાઇ. સ. પુ.-૬ તવ તિહાં મૂક બતાવે, તુમ પાર કિમ મન ભાવે, સ. સહસ અગીયાર દ્રવ્ય પૂરા,કિમત એહ રાજ સનરાશે. સ. પુ. ૭ રાજા કહે તમે કરાવે, દ્રવ્ય લેઈ સરસ ધરાવેરે. સ. , તિહાં પરઠણ કરી ઘર આવ્યા, દિવસ પનર બતાવ્યા. સ. પુ. ૮ સરસ સામગ્રી નીપજાવ્ય, દેખા તીહાં મન ભારે સ. ઝલકે તેજ અપાર, અહ અહ ચતુરાઈ તુમ સાર. સ. પુ - વખતચંદ ગુણ ગેહ, માને વચન મુજ એહરે.સ. અમ સાથે કરે સજાઈ ફતેસંગ કહે સુણે ભાઈ. સ. પુ. ૧૦ પુરવ મુડે જેહ, મુલ ઠરાવે તમે તેહરે, સ. એણે મૂલે મૂલ આપ, રખે અધીક ઓછું કાપો. સ. પુ૧૧ વ્યાપારીને સમજાવી, અપાવે કલાતસ ફાવી. સ. વખતચંદ લહે. માન, દિન દિન વધે તસ વાનરે ? સ. પુ. ૧૨ કાઠિયાવાડ તે દેશ, જાવું છે કહે નરેશરે, સ. તુમ વચન કદા નહિ લખું, હજાર ગુને નવિ કેપુ. સ. પુ. ૧૩ તુમ અલે અમે પ્રયા રાજ, આજથી પૂછયું મન: કાંજી રે. સ. મલગીરી લશ્કર સાથે, સજાઈ કરી નીજ હાથેરે.સ. ૫. ૧૪ સેનાને સુગંધ, જુઓ પુણ્ય તણે પ્રતિબંધરે.. સ. યાત્રા માત્રા, ઉખાણે, મારે. સરસ મલે છે ટાણા, સ. પુ. ૧૫ શ્રી *રીસહસર ભેટું, દુકૃત સઘળાંએ મેટું રે. સ. પ્રથમ જિનેસર ભેટયા, દુઃખ દાળીદ્ર દ્વરે મેટયારે., સ. પુ. ૧૬ એમ ઉભી સેરઠ જાત્રા, રાજા માન મીલે બહુ માત્રાશે. સ. અધિકારી શેઠ નેકી, મનવંછીત ફળ સહુ સીધ્યારે. સ. પુ. ૧૭ અન્ય રાજ્ય સરપાવ તે આપે, કિત કમળા જશ વ્યાપેરે: સ.
૧ ( મરાઠી શબ્દ ) તમારા. ૨ મૂડો (જડાવન). ૩ અવસર ૪ હર્ષભેશ્વર ઘર ભગવાન
For Private And Personal Use Only