________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
દામાજી સુત સાથ છે, તેસંગ મહારાજ; કુમર પદે સુખ ભાગવે, દીપે સઘળે સાજ ચડવે ઉત્તરવે કરી, તરવારે બહુંજશ; હુય રગય થ ૪પાચક ઘણા, મણા કશી નહિં તસ્ક. ૩ રાજા રાજ પ્રજા સુખી, વ્યાપારી વ્યાપાર; સહુને વ્હાલા કામ છે, પેાતાના સંસાર; વ્યાપારી વ્યાપારના, ઉદ્યમ કરે અપાર; વસ્ત્ર શસ્ત્ર કણુ ચીગડે, કરીયાણાં કેઈ સાર. નગર તણા તે કટકમાં, કટક લાક વળી નયર; એમ ગહમહે થઈ રહ્યા, પાત પેાતાના પયર. માસમ વેલા પામીને, આળશ જેમ કરત; આળસુ યા નર ખાપડા, ભુખે તેય મરત. ખાવા પીવા પહેરવા, હુન્નર હોવે હાથ, હુન્નરથી ધન સપજે, જગજશ સમળી સાથ. ઢાળ ૮ મી.
પારકર દેશ તે રૂડા એ દેશી.
દામાજી રાજા આવે, નગર લેાક મિલ જાવેર, સયણાં ! પુણ્ય તણાં ફળ જોજો,—એ આંકણી. ડેરા તંબુ કનાત, પાઁચ વરણુ સાહે મનાતરે. ચતુરંગી સેના સાહે, હેય ગય થ પાયક મેહેરે. સ, શીમાડા રાજા આવે, મીલવાને ભેટ તે લાવેરે. એહવે એક વ્યાપારી, જડાવ જા તે ભારીરે. સ. દામાજી નીરખી હરખ્યા, પણ કાઇટીક નહિ પરષ્ચારે. રાજા પૂછે મૂલ, સું લેવાનું તુમ સુલરે, સ. સહસ સતરના એછે, પરખાવી નાણાં ઘા પહેરે. અર્હવે વખતચંદ કુમર, સરસ કુમર અવરરે, સ. લશ્કર જોવા જાય, પૂછે કોણ છે રાયરૈ.
For Private And Personal Use Only
૪
પ
સ. પુ. ૧
સ. પુ. ૨
સ. પ. ૩
સ. પુ. ૪
સ. પુ. પ
૧ ધાડા. ૨ હાથી. ૩. ૨૨. ૪ પાયદળ. ૫ લશ્કર. ૨૬ સજ્જતા.