________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫ નગ અમુલિક લેઈ સંગ્રહે, ઘાટ ઘડે સેનાર; જડિઆ મણી માણેક મોતી જડે રે, કહેતાં નાવે પાર. સ. ૧૧ ચતર વિચક્ષણ એમ તે, દિન દિને રે, કરે વ્યાપાર અનેક. સ. ૧૨ સાંભળે શેઠજી એ મુજ વીનતીરે, માથે તમારે હાથ; અકલવંત તે છે કે નહિરે, કુંણ ભરે બાઉલ બાથ. સ. ૧૩ કરે કરાવે વેચે લાભથીરે, વધે ધન વળી તેહ, પ્રીત અપૂરવ પુરવ ભવતણી, દિન દિન વધતે નેહ. સ. ૧૪ ખાએ પીએ ખર ધન તે ઘણુંરે, શોભાને નહિ પાર;
વેરી સરવે શેઠની અનુમતેરે, ચલાવે કારભાર. સ. ૧૫ નગર લેક કરે વાત પરવડીરે, મોટે કણ છે એહ શેઠજી કુળમાં દિપક નહિ મરે, સુંદર તનસ સ્નેહ. સ. ૧૬ ચંદ્રવદન અણિનાસિકારે, દાડમ કળી જિમ દંત; ભજલંબા ૨કટી કેશરી આંગુલી, મગફળી યવ દંત. સ. ૧૭ રાજ દરબારે દેનુ સંચરેરે, આદર લહે ગુણવંત; કળાકુશળ કરી માને છહાં તીહાર, રાય રાણા મતિવંત. સ. ૧૮ વ્યાપાર કલા છત્રીશે મનવમી, જે આવે ભાવ; તે વેળા ચુકે નહિ ગુણનલેરે, તેહ ખેલે દાવ. સ. ૧૯ ઓછવ મહાછવ રંગ વધામણુંરે, દિન દિન મંગળમાળ,
સમીહીત વસ્તુ સવી આવી મળે રે, લીપ્યું હવે પજસ ભાલ. સ. ૨૦ ઉદ્યમ સાહસ પૈર્ય ગુણે કરી રે, બળ બુદ્ધિ પરાક્રમ; ખટ ગુણ માનવ માંહે વસેરે, દેવને આણે શરમ. સ. ૧ શ્રેતા સાંભળે લશ્કર વાસ્તા, પુન્ય ઉદયની વાત; સાતે સુખ આવી વાસો વસેરે, દિશે દિશે જગ વિખ્યાત. સ. 9 હીરવર્તન શિષ્ય કહે એમ સાતમીર, ઢાળ ભલી હિતકાર લશ્કર આવે તે ટુકડે રે, નિસુણે તે અધિકાર. સ. ૩
લશ્કર પિતાને અછે, તણે બીક નહિ હોય - ન્યાયી રાજા આવતાં, દુનિયામાં સુખ હોય. ૧ ૧ નાક. ૨ કેડ. ૩ સિંહ જેવી. ૪ ઇછિત, ૫ જેના કપાળમાં.
For Private And Personal Use Only